તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mix Cocoa Powder In Coffee For Chocolate Flavor, Mix A Pinch Of Cinnamon Powder Will Give A Hefty Test

આ વસ્તુઓ કોફીનો ટેસ્ટ વધારશે:ચોકલેટ ફ્લેવર માટે કોફીમાં કોકો પાઉડર મિક્સ કરો, એક ચપટી તજ પાઉડર મિક્સ કરવાથી સારો ટેસ્ટ આવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોકો ફ્લેવર બ્લડ ફ્લો સુધારીને હાર્ટ હેલ્થ સારું રાખે છે
  • તજની સાથે કોકો પાઉડર પણ મિક્સ કરી શકાય છે

કોફીનો એક જેવો ફ્લેવર કંટાળી ગયા હોવ તો અમુક નવા એક્સ્પરિમેન્ટ ટ્રાય કરો. તેમાં હોમમેડ વેનિલા ક્રીમર મિક્સ કરો. કોકો કે સિનેમન પાઉડર મિક્સ કરીને વધારે ટેસ્ટી કરી શકાય છે. આ ટેસ્ટ બાળકોને પણ ગમશે.

1. હોમ મેડ વેનિલા ક્રીમર: માત્ર બે સામગ્રીથી એક કપ કોફી બની જશે. નેચરલ સ્વીટ વેનિલા ક્રીમર બનાવવા માટે એક ચતુર્થાંશ કપ દૂધને વેનિલા એક્સટ્રેકટનાં 4-5 ટીપા સાથે મિક્સ કરીને 20 સેકન્ડ સુધી માઈક્રોવેવ કરો. તેમાં કોફી પાઉડર પણ મિક્સ કરો.

2. કોકો: કોફી કપમાં કોકો પાઉડર મિક્સ કરવાથી ચોકલેટ ફ્લેવર કોફી મળશે. કોકો ફ્લેવર બ્લડ ફ્લો સુધારીને હાર્ટ હેલ્થ સારું રાખે છે.

3. થોડી ઠંડી કોફી: આઈસ્ડ કોફીમાં સ્પાર્કલિંગ વોટર મિક્સ કરો ઠંડી કોફી રેડી થશે. તેમાં શુગર વધતું નથી, કેલરી પણ વધતી નથી. તેમાં કેફીન પણ ઓછું હોય છે.

4. સ્પાઈસિઝ: કોફીમાં એક ચપટી સિનેમન પાઉડર મિક્સ કરવાથી ફ્લેવર મળે છે. તજની સાથે કોકો પાઉડર પણ મિક્સ કરો.

અન્ય સમાચારો પણ છે...