તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Masterchef Australia Finalist Kishwar Chaudhary Learns Baking From Mother, Will Now Introduce Bengali Cuisine To The World

કુકિંગથી ઓળખ મળી:માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાની ફાઈનાલિસ્ટ કિશ્વર ચૌધરીએ માતા પાસેથી બેકિંગ શીખ્યું, હવે બંગાળી ક્વિઝિનને આખી દુનિયા સામે ઇન્ટ્રોડ્યુસ કરાવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશ્વર બાંગ્લાદેશી ક્વિઝિનને પોતાની સ્ટ્રેન્થ માને છે
  • કિશ્વરના ઘરમાં ચોક્કસથી રોજ એક બંગાળી ડિશ ચોક્કસ બનતી હતી

કિશ્વર ચૌધરીએ માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાની લેટેસ્ટ સીઝનમાં જજની સાથોસાથ અન્ય સ્પર્ધકના દિલ પણ પોતાની કુકિંગ સ્ટાઈલથી જીતી લીધા. આ શોના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં પાંતા ભાત, આલૂ ભર્તા જેવી ડિશને લીધે કિશ્વરને એક નવી જ ઓળખ મળી. કિશ્વર બાંગ્લાદેશી ક્વિઝિનને પોતાની સ્ટ્રેન્થ માને છે. તે કુઝીનને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે પોતાની કુક બુક લખવા ઈચ્છે છે અને આ હેરિટેજ ફૂડને અલગ-અલગ પ્લેટફોર્મના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચાડવા ઈચ્છે છે. કિશ્વર પોતાના ફૂડ ઇન્સ્પિરેશન અતુલ કોચ્ચર, એન્થની બોર્ડેન અને કાઈલી વોંગને માને છે.

કિશ્વરનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો. તેના ઘરમાં રોજ એક બંગાળી ડિશ ચોક્કસ બનતી હતી. કિશ્વરે કહ્યું, અમારા ઘરમાં તહેવારના દિવસોમાં લગ્નની જેમ ધૂમધામ હોય છે. આ માહોલને લીધે મારો બંગાળી ટ્રેડિશનલ પ્રત્યે લગાવ વધવા લાગ્યો. મેં બંગાળી ડિશ બનાવવાની સાચી રીત શોધી. મેં મારી માતા પાસેથી બેકિંગ શીખ્યું. હવે હું મારા બાળકો સાથે બેકિંગ કરું છું. હું હલવો અને બંગાળી ડેઝર્ટ પણ બનાવું છું. કિશ્વર માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયામાં વિનર બન્યા પછી બંગાળી ક્વિઝિનને દુનિયા સામે ઇન્ટ્રોડ્યુસ કરાવવા ઈચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...