તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Learn The Skills Of Wearing A Dress From Burgundy To A Halter From Tara, This Actress Looks Amazing In A Tube Top Too

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશનમાં સૌથી આગળ:બરગંડીથી લઈને હોલ્ટર ડ્રેસ પહેરવાની રીત તારા સુતરિયા પાસેથી શીખો, ટ્યુબ ટોપમાં પણ આ એક્ટ્રેસ સુંદર લાગે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેશનની દુનિયામાં બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ તારા સુતરિયાની જેટલી ચર્ચા થાય છે, તેટલી જ તેની ડ્રેસિંગ સેન્સની પણ થાય છે. સ્ટાઈલમાં સૌથી આગળ રહેતી તારા ઇન્ડિયનથી લઈને વેસ્ટર્ન ડ્રેસિઝને કેવી રીતે પહેરવા તેની સમજ ધરાવે છે. તેના ત્રણ લુક્સથી ઇન્સ્પિરેશન લઈને ગર્લ્સ ઇન સ્ટાઈલ ફોલો કરી શકે છે.

સ્કર્ટની સાથે ટોપનું પેરિંગ
ટાઈટ ફિટિંગ સ્કર્ટની સાથે બ્લેક ટોપ તારાને પરફેક્ટ સ્ટાઈલ આઇકોન સાબિત કરે છે. આ ડ્રેસને તારા ફોર્મલ ઓકેઝન માટે બેસ્ટ માને છે. તેની સાથે સ્કર્ટ મેચ કરીને જેકેટ પહેરી પણ તમે અલગ લાગી શકો છો.

હોલ્ટર ડ્રેસમાં તારા છવાઈ
બરગંડી હોલ્ટર ડ્રેસમાં તારાનું સ્ટનિંગ લુક જોવાલાયક છે. રેડ કલરનો આ ડ્રેસ ઇવનિંગ પાર્ટી માટે પરફેક્ટ છે. તેની સાથે લોંગ બૂટ કે હાઈ હીલ પહેરી શકાય છે. જો તમે ફોર્મલ ઓકેઝનમાં આ પહેરવા માગો છો તો ઓપન હેર સ્ટાઈલ અને સ્ટેટમેન્ટ જ્વેલરીથી તમારો લુક કમ્પ્લીટ કરો.

ટ્યુબ ટોપમાં પોતાનો અંદાજ દેખાડ્યો
આમ તો તારા શોર્ટ ડ્રેસથી લઈને સાડી પણ પહેરે છે, પરંતુ ટ્યુબ ટોપથી તેને ખાસ લગાવ લાગે છે. બ્લેક ટ્યુબ ટોપની સાથે જીન્સનું પેરિંગ તેના પર સૂટ થાય છે. આ પ્રકારના ટોપ ચણ્યાચોળી સાથે ટીમઅપ કરીને સરળતાથી પહેરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો