તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Kashi's Munita Sets National Record, Father Works, Mother Owes Money To Make Munita An Athlete

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજૂરની દીકરીએ ઈતિહાસ રચ્યો:કાશીની મુનિતાએ બનાવ્યો નેશનલ રેકોર્ડ, પિતાએ મજૂરી કરી, માતાએ દેણું કરી મુનિતાને એથલિટ બનાવી

21 દિવસ પહેલા

મુનિતા પ્રજાપતિએ જે રેકોર્ડ બ્રેક દોડ લગાવી છે તેને જોઇને દેશવાસીઓ એજ કહી રહ્યા છે કે ભાગ મુનિતા ભાગ... વારાણસીના રોહનિયા શાહબાજપુર બઢૈની ખુદની રહેવાસી મુનિતા પ્રજાપતિએ 36માં રાષ્ટ્રીય એથલેટિક્સ ચેમ્પિયનશીપ ગૌહાટીમાં 10 ફેબ્રુઆરીએ 10 કિલોમીટર વોક રેસમાં એક નવો નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મુનિતાના પિતા બિરજુ પ્રજાપતિ મજૂરી કરે છે. મુનિતાને એથલિટ બનાવવા તેની માતાએ સગાઓ પાસેથી મદદ લીધી, ગામના લોકોએ તેને જુતા આપ્યા. આજે પણ તેના ઘરની હાલત ઠીક નથી. મુનિતાની ઈચ્છા છે કે સરકાર તેને કોઈ નોકરી ઓફર કરે જેથી તે પરિવારની મદદ કરી શકે અને તેના માતા પિતાને કોઈ સામે હાથ ન ફેલાવો પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો