પુનરાગમન / ફ્રાન્સમાં 47 વર્ષ બાદ ઓરિએન્ટ એક્સપ્રેસની સફર ફરી શરૂ થશે

In France, the journey of Orient Express will resume 47 years later
X
In France, the journey of Orient Express will resume 47 years later

Divyabhaskar.com

May 21, 2019, 08:45 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ફ્રાન્સની ઐતિહાસિક ટ્રેન ઓરિએન્ટ એક્સપ્રેસ 47 વર્ષ બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. અગાઉ 1977માં આ આ ટ્રેન અંતિમ વખત પેરિસથી ઈસ્તંબુલ માટે રવાના થઈ હતી. બંને વચ્ચેનું અંતર 2,253 કિમી છે. અનેક ફિલ્મો અને પુસ્તકોમાં આ ટ્રેનનો ઉલ્લેખ થયો છે. અગાથા ક્રિસ્ટીના 1930ના ઉપન્યાસમાં પણ તેનો ઉલ્લેખ હતો.

1

રિનોવેશનમાં 7 વર્ષ લાગ્યા

રિનોવેશનમાં 7 વર્ષ લાગ્યા

આ ટ્રેનને જૂના રૂપમાં ફરી તબદીલ કરવા 7 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

2

રૂપિયા 108 કરોડનો ખર્ચ

રૂપિયા 108 કરોડનો ખર્ચ

આ ટ્રેનને જૈસે થૈ સ્થિતિમાં રિનોવેટ કરવા માટે રૂપિયા 108 કરોડનો ખર્ચ થયો છે

3

જૂનું સૌંદર્ય યથાવત રાખ્યું

જૂનું સૌંદર્ય યથાવત રાખ્યું

જુના સૌંદર્યને યથાવત રાખવા તે સમયની પ્રતિકૃતિઓ લગાવવામાં આવી છે.

4

જૂનું રાચરચિલું મૂક્યું

જૂનું રાચરચિલું મૂક્યું

ટ્રેનના ડબ્બાઓમાં શાહી આલિશાન ખુરશીઓ, ટેબલ લેમ્પ, ફ્લાવરવાઝ પણ મુકવામાં આવ્યા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી