તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • If You Are Installing New Curtains In Your Room, There Are So Many Things To Keep In Mind While Choosing Its Pipe, From Classic To Track Road Will Come In Handy.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોમ ડેકોર:તમારા રૂમમાં નવા પડદા લગાવી રહ્યા છો તો તેની પાઈપ પસંદ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું, ક્લાસિકથી લઈને ટ્રેક રોડ તમારા કામમાં આવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘર માટે પડદા લેવા માગતા હોવ અથવા જૂના પડદાને બદલવા માગતા હોવ તો આટલી બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પડદો પસંદ કરો. રૂમની સ્ટાઈલ પ્રમાણે પડદાની હોલ્ડબેક્સ અથવા રોડ (પાઈપ)ની પસંદગી કરવી ​​​​​.

ક્લાકિસ રોડ- તે એડજેસ્ટેબલ હોય છે. કેપ્સની સાથે આવે છે. તેને દીવાલ પર બ્રેકેટ્સની સાથે અટેચ કરી શકાય છે. મેટલને રૂમના ફિનિશ સાથે મેચ કરી શકો છો. પડદાને શિયરમાંથી લેયર કરવા માગતા હોવ તો ડબલ રોડ પણ લઈ શકો છો.

રિટર્ન રોડ- એડજેસ્ટેબલ યૂ શેપ રોડ પણ હોય છે જે દીવાલ પર સીધા લગાવવામાં આવે છે. પેનલ્સને કર્વ્ડ સાઈડ પર રેપ કરી શકાય છે. આ રીતે સનલાઈટને બ્લોક કરવાનું સરળ થઈ જાય છે. ​​​​​​​

ટ્રેક રોડ- ડ્રેપરી હુક્સને રોડની પુલી સાથે જોડી શકાય છે. તેને દીવાલ પર અથવા સીલિંગ પર ઈન્સ્ટોલ કરી શકાય છે. પડદા પણ તેના પર સરળતાથી મૂવ કરે છે. ​​​​​​​

ટેન્શન રોડ- સસ્તો અને સરળ ઓપ્શન છે પરંતુ મજબૂત નથી. હાર્ડવેર વગર તેને બારીની અંદર લગાડી શકાય છે. તે ઓછા વજનવાળા પેનલ્સ માટે હોય છે. રેન્ટલ અપાર્ટમેન્ટ માટે સારો ઓપ્શન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો