તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • How To Beautify Your Holi Outfits With Colorful Stone Jewelery, From Earrings To Necklaces Will Enhance Your Look

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી ફેશન:કલરફુલ સ્ટોન જ્વેલરી સાથે એસેસરાઈઝ કરો તમારો હોળી આઉટફિટ

રૈના કપૂર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે પણ સ્ટોન જ્વેલરી ટ્રેન્ડિંગમાં છે
  • રુબી અને મલ્ટિ કલર જેમસ્ટોનની રોઝ ગોલ્ડ રિંગ તમારા પર સારી લાગશે

હોળીના તહેવારમાં ફેસ્ટિવ ઓરિઅન્ટેડ કપડાં જ નહિ બલકે એક્સેસરીઝમાં પણ નવી ડિઝાઈન જોવા મળે છે. દર વખતની જેમ આ વખતે પણ સ્ટોન જ્વેલરી ટ્રેન્ડિંગમાં છે. તે તમને ભીડમાં અલગ લુક આપશે. તે લૉ બજેટ હોવાને કારણે તમે હોળીમાં કોઈને તેની ગિફ્ટ પણ આપી શકો છો.

1. ઈયરરિંગ્સ

18 કેરેટ ગોલ્ડમાં ડાયમન્ડ અને મલ્ટિકલર સેફાયર્સ સેટ કરવામાં આવ્યા છે. તેને કોઈ પણ ન્યૂટ્રલ અથવા પેસ્ટલ શેડ કૂર્તા સાથે પહેરી શકાય છે.

2.રિંગ

રુબી અને મલ્ટિ કલર જેમસ્ટોનની રોઝ ગોલ્ડ રિંગ તમારા પર સારી લાગશે. વધારે જ્વેલરી ન પહેરવી હોય તો તમે માત્ર રિંગ પહેરીને પણ તમારો લુક કમ્પ્લિટ કરી શકો છો. તેને કોઈ પણ ડ્રેસ સાથે પહેરી શકાય છે. આ નાનકડી રિંગ આખાં આઉટપુટને અલગ ચમક આપશે.

3. નેકલેસ

18 કેરેટ ગોલ્ડમાં સેટ કરેલો નવરત્ન નેકલેસ પણ હોળીના અવસરે સારો લાગશે. લાઈટવેટ મલ્ટિકલર જેમ્સ અને ડાયમંડ નેકલેસ પરિવાર સાથે હોળી એન્જોય કરવાની પળોને ખાસ બનાવશે. તે પ્લેન વ્હાઈટ કૂર્તા પર વધારે સારો લાગશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો