તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Guyana's Rudra Pratap Singh's Unique Achievement Of Learning About 100 Asanas, Also Mastered Skating

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિટલ યોગ ગુરૂ:ગયાના રૂદ્ર પ્રતાપસિંહની અનોખી સિદ્ધિ 100 આસનો વિશે જાણી, સ્કેટિંગમાં પણ મહારત હાંસલ કરી

8 દિવસ પહેલા

8 વર્ષના રૂદ્ર પ્રતાપસિંહ અનોખા સ્ટંટ્સ કરી શકે છે. બિહારના ગયામાં રહેતા રૂદ્રે યોગ અને સ્કેટિંગમાં મહારત હાસલ કરી છે. તે હમેશા લોકોને તેની યોગ સ્કિલ્સ અને ફ્લેક્સિબીલીટીથી હેરાન કરી દે છે. માત્ર આઠ વર્ષમાં તે યોગના સો આસનો વિશે જાણે છે. ત્યાં જ સ્કેટિંગમાં પણ તેણે અનેક મેડલ જીતી લીધા છે. આ વિશે રૂદ્રને પુછતા તે કહે છે કે સ્કેટિંગ માટે સ્ટેમિના બહુ જરૂરી છે અને સ્ટેમિના વધારવા માટે યોગ કરવું જરૂરી છે. રૂદ્રે 2020માં યોગ ચેલેન્જમાં ભાગ લીધુ હતું, જેમાં તે પ્રથમ આવ્યો હતો. રૂદ્રે 2019માં સ્કેટિંગ શિખવાનું શરૂ કર્યું હતું તે પછી તેણે ક્યારે પાછળ વળીને નથી જોયું અને ઘણા મેડલ્સ પણ જીત્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser