તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફીચર આર્ટિકલ:તમારા ઘરની દીવાલોને એક ટ્રેડીશનલ ટચ આપો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રંગ આપણા જીવનને ઘણી રીતે અસર કરે છે, કારણકે રંગોની અંદર એક અલગ જ તાકાત હોય છે જે મનમાં શાંતિ અને ઊર્જા ભરે છે. એટલું જ નહિ પણ તેનાથી આપણી પસંદ અને નાપસંદ પણ ખબર પડે છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ કેવો છે. રંગ આપણા જીવનમાં ખુશીઓ જ નથી લાવતા પણ આપણા ઘરમાં પણ એક જીવ ઉમેરી દે છે. પહેલાં ઘરનું કલરકામ કરવું ઘણું સરળ હતું કારણકે ગણતરીના જ રંગ/પેઈન્ટ આવતા હતા. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે ઘરની દીવાલ પર પેઈન્ટ કરાવવા કે સારું કલરકામ કરાવવું કોઈ સરળ કામ નથી.

દીવાલોનો સંબંધ સંસ્કૃતિ સાથે
દરેક લોકો ઇચ્છ છે કે તેમનું પોતાનું ઘર હોય જ્યાં તેઓ પરિવાર સાથે ખુશીથી જીવી શકે. તેવી જ રીતે દરેક માતા-પિતાની પણ ઈચ્છા હોય છે કે જે ઘરમાં તેમના સંતાનોનું બાળપણ વીત્યું હોય જ્યાં તેમણે ખુશીઓ વહેચી હોય તેનો રંગ હંમેશાં રહે. અને ઘર જ એક એવી વસ્તુ હોય છે, જ્યાં બાળકો હોય કે મોટા દરેક તેમના ટ્રેડીશનનું પાલન કરે છે અને કરે પણ કેમ નહિ! ઘર જ એ જગ્યા છે જ્યાં દરેક પોતાનું હોય તેવો અનુભવ થાય છે..બાળકો હોય કે મોટા તેમનો શાંતિભર્યો સમય ઘરે જ પસાર થાય છે અને પરિવારની સંસ્કૃતિ સમજવાનો મોકો પણ મળે છે. ક્યાંકને ક્યાંક આપણે આપણા કલ્ચર, સંસ્કૃતિ અને રીવાજો ભૂલી રહ્યા છીએ કે સમયની સાથે તેનાથી દૂર થઇ રહ્યા છીએ. તેવામાં ઘરની દીવાલોને પણ જો ટ્રેડીશનલ ટચ મળી જાય તો ચાર દીવાલનું મકાન પણ હકીકતમાં ઘર બની જાય છે.

તમારી સંસ્કૃતિ હવે તમારી દીવાલોમાં પણ દેખાશે
ખાણી-પીણીની ટેવ હોય કે પછી કપડાં પહેરવાની રીત તેમાં ક્યાંક ને ક્યાંક તમારી સંસ્કૃતિની ઝલક દેખાતી હોય છે. આવી સ્થિતિમાં, એશિયન પેઇન્ટ હવે તમને તમારી સંસ્કૃતિમાં તમારા ઘરને રંગવાની તક આપી રહ્યું છે. એશિયન પેઇન્ટની નવી રેન્જ ડેકોર બુકમાં તમને ગુજરાત કલ્ચર સંબંધિત દરેક એ ડિઝાઇન જોવા મળશે, જેમાં સંસ્કૃતિ અને પરંપરાની ઝલક હશે. આ ડેકોર બુકની દરેક ડિઝાઇન તમારાં ઘરની દિવાલોની રોનક તો બમણી કરશે જ પણ સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક લાગણી પણ જગાવી દેશે.

આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા ઘરનાં વાતાવરણમાં તમારી સંસ્કૃતિ અને ગુજરાતી કલ્ચર જાળવી રાખવા માગતા હો તો એશિયન પેઇન્ટની આ રેન્જનો ઉપયોગ કરવાનું ન ભૂલતાં. આ રેન્જ દીવાલોની સુંદરતામાં તો વધારો કરશે જ પણ તેને ભેજ અને બગાડથી પણ સુરક્ષિત કરશે. એશિયન પેઇન્ટની દરેક રેન્જ દિવાલોના રંગ સાથે યાદોના રંગને પણ જાળવી રાખે છે. તેથી, જ્યારે દિવાલોને રંગ આપવાની વાત આવે ત્યારે એશિયન પેઇન્ટ્સ તમામ માતા-પિતા અને યુવાન લોકો માટે એક ખાસ પસંદગી બની ગઈ છે, જે રંગોની સાથે તેમની યાદોને પણ સાચવીને રાખે છે.એશિયન પેઇન્ટની ડેકોર બુકમાં માત્ર ગુજરાતની સંસ્કૃતિ જ નહીં, પણ અન્ય અનેક સંસ્કૃતિઓની ઝલક અને પરંપરા સાથે આધુનિકતાનો સમાવેશ થયેલો પણ જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો