તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમ તો આદુનો ઉપયોગ દરેક સિઝનમાં કરવામાં આવે છે. પરંતુ આ સિઝનમાં થતી શરદી-ઉધરસ જેવા ઈન્ફેક્શનથી બચાવવામાં તે મદદ કરે છે. તમે તમારી પસંદ અનુસાર, આદુની ચા, તેનાથી બનાવવામાં આવેલું દૂધ અથવા આદુનું પાણી પણ પી શકો છો. તેને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે. તે તમને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર છે.
આદુથી બોડીની ઈમ્યુનિટી વધે છે. તે શરદી-ઉધરસથી બચાવે છે. તેમાં રહેલા એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ લિવરનો સોજો દૂર કરવામાં મદદ કરે છે.
આદુની સાથે લસણ પણ ખાવું. આ બંનેમાં એન્ટિ ઈન્ફલેમેટરી ગુણધર્મો હોય છે. તે સાંધાના દુખાવાથી બચાવે છે. તેમાં કોલેસ્ટેરોલ નથી હોતું. તે હાર્ટની બીમારીઓથી બચાવવામાં પણ મદદગાર છે.
જો તમને ગળામાં બળતરા થતી હોય તો રાત્રે સૂતા પહેલા આદુવાળું દૂધ પીવું અને તેના એક કલાક સુધી પાણી ન પીવું. તે શરદીની અસરથી બચાવવામાં પણ અસરકારક છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.