તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • For The First Time In 56 Years Of History, A Woman Became The Winner Of The Underwater Photographer Of The Year Competition, See Amazing Photos Of The Winners Of The Competition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્ડરવૉટર ફોટોગ્રાફર ઓફ ધ યર:56 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ સ્પર્ધાની વિજેતા એક મહિલા બની, જુઓ સ્પર્ધાના વિનર્સના અમેઝિંગ ફોટોઝ

4 દિવસ પહેલા
વિજેતા મહિલા રેનીની તસવીર.

વિશ્વમાં પ્રખ્યાત એવી સ્પર્ધા UPY (અન્ડરવૉટર ફોટોગ્રાફર ઓફ ધ યર) 2021ના વિજેતાની જાહેરાત થઈ ગઈ છે. આ સ્પર્ધામાં કુલ 68 દેશોના ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. સ્પર્ધાનાં 56 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત UPYનો અવોર્ડ કોઈ મહિલાને મળ્યો છે. અમેરિકાની રેની કેપઝોલા આ સ્પર્ધાની વિજેતા બની છે અને વાઈડ એંગલ કેટેગરીમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ફોટોમાં સનસેટ સમયે પાણીમાં રહેલી શાર્ક અને આકાશમાં ઊડતા સિગલ્સ છે. આ તસવીર રેનીએ ગત ઓગસ્ટ મહિનામાં ફ્રેન્ચ પોલિનેશિયાના મૂરિયા આઈલેન્ડ પર કેપ્ચર કરી હતી.

1965થી UPY અન્ડરવૉટર સ્પર્ધાનું આયોજન કરે છે. અગાઉ તેમાં માત્ર બ્રિટિશ ફોટોગ્રાફર્સ જ ભાગ લેતા હતા, પરંતુ હવે આ સ્પર્ધામાં અનેક દેશોના ફોટોગ્રાફર્સ ભાગ લે છે. આ સ્પર્ધાનો હેતુ દરિયાની વાસ્તવિકતા અને તેની તળિયે રહેતા વિવિધ જીવોથી લોકોને અવગત કરાવાનો છે. સ્પર્ધામાં મેક્રો, વ્રેક્સ, બિહેવિયર, બ્લેક એન્ડ વ્હાઈટ અને કોમ્પેક્ટ એમ વિવિધ કેટેગરીમાં વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા છે. સ્પર્ધાના કેટલાક વિનર્સ અને રનર અપ્સની અનોખી તસવીરો પર એક નજર કરીએ...

ફોટોગ્રાફર: ટોબિયસ, લોકેશન: ધ બહામસ.
ફોટોગ્રાફર: ટોબિયસ, લોકેશન: ધ બહામસ.
ફોટોગ્રાફર: ગેલિસ, લોકેશન: ઈન્ડોનેશિયા.
ફોટોગ્રાફર: ગેલિસ, લોકેશન: ઈન્ડોનેશિયા.
ફોટોગ્રાફર: કરિમ ઈલિયા, લોકેશન: મેક્સિકો.
ફોટોગ્રાફર: કરિમ ઈલિયા, લોકેશન: મેક્સિકો.
ફોટોગ્રાફર: ડિયાના, લોકેશન: સોલમન આઈલેન્ડ.
ફોટોગ્રાફર: ડિયાના, લોકેશન: સોલમન આઈલેન્ડ.
ફોટોગ્રાફર: જેક બર્થોમિયર, લોકેશન: ન્યૂ કેલેડોમિયા.
ફોટોગ્રાફર: જેક બર્થોમિયર, લોકેશન: ન્યૂ કેલેડોમિયા.
ફોટોગ્રાફર: રિયોહેઇ, લોકેશન: જાપાન.
ફોટોગ્રાફર: રિયોહેઇ, લોકેશન: જાપાન.
ફોટોગ્રાફર: મેલકમ નિમ્મો, લોકેશન: યુનાઈટેડ કિંગ્ડમ.
ફોટોગ્રાફર: મેલકમ નિમ્મો, લોકેશન: યુનાઈટેડ કિંગ્ડમ.
ફોટોગ્રાફર: ક્રિસ્ટી એન્ડ્રુઝ, લોકેશન: યુનાઈટેડ કિંગ્ડમ.
ફોટોગ્રાફર: ક્રિસ્ટી એન્ડ્રુઝ, લોકેશન: યુનાઈટેડ કિંગ્ડમ.
ફોટોગ્રાફર: ઈઆન, લોકેશન: યુનાઈટેડ કિંગ્ડમ.
ફોટોગ્રાફર: ઈઆન, લોકેશન: યુનાઈટેડ કિંગ્ડમ.
ફોટોગ્રાફર: કરિમ ઈલિયા, લોકેશન: પનામા.
ફોટોગ્રાફર: કરિમ ઈલિયા, લોકેશન: પનામા.
ફોટોગ્રાફર: SJ એલિશ બેનેટ, લોકેશન: મેક્સિકો.
ફોટોગ્રાફર: SJ એલિશ બેનેટ, લોકેશન: મેક્સિકો.
ફોટોગ્રાફર: રેની કેપઝોલા, લોકેશન: ફ્રેન્ચ પોલિનેશિયા.
ફોટોગ્રાફર: રેની કેપઝોલા, લોકેશન: ફ્રેન્ચ પોલિનેશિયા.
ફોટોગ્રાફર: માર્ટિન, લોકેશન: મેક્સિકો.
ફોટોગ્રાફર: માર્ટિન, લોકેશન: મેક્સિકો.
ફોટોગ્રાફર: રિયોહેઇ, લોકેશન: માલદિવ્સ.
ફોટોગ્રાફર: રિયોહેઇ, લોકેશન: માલદિવ્સ.
ફોટોગ્રાફર: અતાનસ, લોકેશન: UK
ફોટોગ્રાફર: અતાનસ, લોકેશન: UK
ફોટોગ્રાફર: કિયાગો, લોકેશન: કાવામુરા
ફોટોગ્રાફર: કિયાગો, લોકેશન: કાવામુરા
ફોટોગ્રાફર: પાસ્કલ, લોકેશન: ઈટાલી.
ફોટોગ્રાફર: પાસ્કલ, લોકેશન: ઈટાલી.
ફોટોગ્રાફર: મન્બ્દ, લોકેશન: ઈન્ડોનેશિયા.
ફોટોગ્રાફર: મન્બ્દ, લોકેશન: ઈન્ડોનેશિયા.
ફોટોગ્રાફર: ગ્રાન્ટ થોમસ, લોકેશન: જોર્ડન.
ફોટોગ્રાફર: ગ્રાન્ટ થોમસ, લોકેશન: જોર્ડન.
ફોટોગ્રાફર: માર્ટિન, લોકેશન: મેક્સિકો
ફોટોગ્રાફર: માર્ટિન, લોકેશન: મેક્સિકો
ફોટોગ્રાફર: જિન્ગોન્ગ, લોકેશન: જાપાન
ફોટોગ્રાફર: જિન્ગોન્ગ, લોકેશન: જાપાન
ફોટોગ્રાફર: માર્ક કર્કલેન્ડ, લોકેશન: સ્કોટલેન્ડ.
ફોટોગ્રાફર: માર્ક કર્કલેન્ડ, લોકેશન: સ્કોટલેન્ડ.
ફોટોગ્રાફર: સ્ટીવન, લોકેશન: ફ્લોરિડા, અમેરિકા.
ફોટોગ્રાફર: સ્ટીવન, લોકેશન: ફ્લોરિડા, અમેરિકા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો