તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન્ડિંગ ઈયરિંગ્સ:તમારા બોરિંગ લુકને ખાસ બનાવે છે ફેબ્રિક ઈયરિંગ્સ, જરદોશીની સિલ્ક વેરાયટી સુંદરતામાં વધારો કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરદોશી ઈયરિંગ્સ ઓફિસથી લઈને પાર્ટી સુધી તમામ જગ્યાએ પહેરી શકાય છે
  • ફેબ્રિકથી બનેલી કોટન ઈયરિંગ્સ કેઝ્યુલ વેર સાથે ફોર્મલ વેર પર પહેરી શકાય છે

સુંદર દેખાવા માટે પર્ફેક્ટ ડ્રેસનું સિલેક્શન જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી ઈયરિંગ્સનું સિલેક્શન પણ છે. લેટેસ્ટ ટ્રેન્ડ ફોલો કરી તમે પણ સૌથી અલગ લુક કેરી કરી શકો છો. આજકાલ ફેબ્રિક ઈયરિંગ ટ્રેન્ડમાં છે. તેની વેરાયટી પોતાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરો.

જરદોશી ઈયરિંગ્સ
જરદોશી ઈયરિંગ્સ સાથે ડિફરન્ટ એક્સપેરિમેન્ટ્સ સૌને ગમે છે. તેને ઓફિસથી લઈને પાર્ટી સુધી તમામ જગ્યાએ પહેરી શકાય છે. તેની પસંદગી તમે તમારા બજેટ પ્રમાણે કરી શકો છો. એથનિક વેર સાથે લોન્ગ હુપ્સ વધારે સ્યુટ કરે છે. તેની સાથે મેચ કરતું પેન્ડન્ટ અથવા બ્રેસલેટ તમારો લુક વધારે પર્ફેક્ટ બનાવશે.

ગોટા પટ્ટી ઈયરિંગ્સ
તમારો લુક આ ઈયરિંગ્સ વધુ સારો બનાવશે. તે હેવી અને લાઈટ દરેક પ્રકારની ડિઝાઈનમાં મળે છે. તેની ગોલ્ડ, મેટલ, મોતીવાળી ડિઝાઈન ટ્રેન્ડમાં છે.

સિલ્ક ઈયરિંગ્સ
તમે તમારા ફેસકટ પ્રમાણે નાની અથવા મોટી 3-4 લેયરવાળી સિલ્ક ફેબ્રિક ઈયરિંગ્સની પસંદગી કરી શકો છો. તેને જ્વેલરીને મલ્ટિકલર ઓપ્શનનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

કોટન ઈયરિંગ્સ
ફેબ્રિકથી બનેલી આ ઈયરિંગ્સ કેઝ્યુલ વેર સાથે ફોર્મલ વેર પર પણ સ્યુટ કરે છે. મેચિંગ ઈયરિંગ્સ પહેરવા પર તે તમને સ્ટાઈલિશ લુક આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો