તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Enjoy Ramadan With Potli Samosa And Chickpea Chutney, Cold Custard Ice Cream Will Also Relieve Heat

નમકીનની સાથે સ્વિટનેસ:પોટલી સમોસા અને કાબૂલી ચણાની ચાટની સાથે રમઝાનની મજા માણો, કોલ્ડ કસ્ટર્ડ આઈસ્ક્રીમ પણ ગરમીમાં રાહત આપશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રમઝાનમાં નમકીનથી લઈને ગળપણ માટે ઘણી વાનગીઓ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તમે ઈફ્તારમાં સાદા સમોસાની જગ્યાએ પોટલી સમોસા બનાવો. કાબૂલી ચણાના ચાટને અલગ વેરિએશનની સાથે સર્વ કરો અને કસ્ટર્ડ આઈસ્ક્રીમની સાથે મીઠાશની મજા માણોઃ

પોટલી સમોસામાં જો તમે ડ્રાઈફ્રૂટ્સનું સ્ટફિંગ પસંદ કરો છો તો તેમાં કાજૂ અથવા મખાણા પણ નાખી શકો છો. આ રીતે તમને નવો સ્વાદ અને પોષણ બંને મળશે.

જો તમને ટૂટીફ્રૂટી પસંદ નથી તો તેને ન નાખો. કસ્ટર્ડ પાઉડરના ફ્લેવરને તમારી પસંદ અનુસાર પસંદ કરો. માર્કેટમાં ઘણા સ્વાદવાળા કસ્ટર્ડ પાઉડર મળે છે.

આ ચાટ બનાવવા માટે કાબૂલી ચણાને સારી રીતે બાફી લો. પરંતુ ધ્યાન રાખવું કે ચણા એકદમ ગળી ન જાય. આ ચાટમાં લાલ કલરના કેપ્સિક નાખવાથી તેનો સ્વાદ તો વધે છે સાથે સાથે ગાર્નિશિંગ પણ થાય છે.