તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Earth Rotation Day 2021; History, Significance And Interesting Facts And All You Need To Know

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્થ રોટેશન ડે:169 વર્ષ પહેલાં ખબર પડી હતી કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમે સ્કૂલમાં ભણ્યા હશો કે પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્કર લગાવતા 24 કલાક લાગે છે, પરંતુ નવો રિપોર્ટ ચોંકાવનારો છે. પૃથ્વી થોડી ઝડપથી ફરી રહી છે. હવે તેને એક ચક્કર પૂરો કરવામાં 0.5 મિલી સેકન્ડ ઓછો સમય લાગી રહ્યો છે.

ન્યૂઝ એજન્સી ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે, 24 કલાકમાં 864600 સેકન્ડ હોય છે. આટલા સમયમાં ધરતી એક ચક્કર પૂરો કરે છે. પરંતુ ગયા વર્ષે જૂન મહિનાથી ખબર પડી કે, તેમાં 0.5 મિલી સેકન્ડનો ઘટાડો આવ્યો છે.

આજે અર્થ રોટેશન ડે છે, આ દિવસની શરુઆત ક્યારે થઈ તે જાણીએ...

દર વર્ષે 8 જાન્યુઆરીના રોજ અર્થ રોટેશન ડે ઉજવવામાં આવે છે. આ દિવસને સેલિબ્રેટ કરવાનું કારણ છે, ફ્રાંસના ભૌતિક વૈજ્ઞાનિક લિયોન ફોકોલ્ટનો ફાળો. તેમણે 1851માં પોતાના એક મોડલથી સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર કેવી રીતે ફરે છે. 8 જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ છે આથી આ દિવસને અર્થ રોટેશન ડે તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો.

470 ઈ.સ. પૂર્વ અમુક ખગોળશાસ્ત્રીઓએ દાવો કર્યો હતો કે, પૃથ્વી ફરે છે, પરંતુ એ સાબિત ના થયું કે તે સૂર્યનો ચક્કર પણ મારે છે. ઘણા બધા વર્ષો વીતી ગયા પછી લિયોને પ્રથમવાર પેન્ડુલમ મોડલથી સમજાવ્યું કે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરતાની સાથે જ સૂર્યનો ચક્કર પણ મારે છે.

અમુક વર્ષો પછી લિયોનની આ થિઅરી ફેમસ થઈ ગઈ અને ધરતીની મોમેન્ટ ચેક કરવા માટે તેનો પ્રયોગ થવા લાગ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser