બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નાથ)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બે વાત સામે આવી છે...
ઇન્ડિયન રિસુસિટેશન કાઉન્સિલ (IRC)ના ચેરપર્સન ડૉ.એસ.એસ.સી ચક્રરાવના જણાવ્યા અનુસાર, ભારતમાં...
સવાલ: CPR એટલે શું?
જવાબ: CPR નું ફુલફોર્મ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન છે. આ એક જીવનરક્ષક ટેકનિક છે, જેનો ઉપયોગ હાર્ટ એટેક દરમિયાન થાય છે. જો કોઈ વ્યક્તિના હૃદયના ધબકારા બંધ થઇ જાય તો CPR ઘરેથી હોસ્પિટલ જતી વખતે જીવન બચાવનું કામ કરે છે.
સવાલઃ CPR કેવી રીતે આપવામાં આવે છે?
જવાબ: CPR આપવાના બે રસ્તા છે.
પ્રથમ- જ્યારે તે દર્દીને બીજી વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે.
બીજું- તે તબીબી ઉપકરણોની મદદથી દર્દીને આપવામાં આવે છે.
બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને CPR આપવાની રીતો જુદી-જુદી છે
સવાલઃ CPR આપવાની ક્યારે જરૂર પડે છે?
જવાબ:
સવાલ: CPR ટ્રેનિંગ કેવી રીતે થાય છે?
જવાબ:
આ વાતને ઉદાહરણ દ્વારા સમજીએ-
જો કોઈ વ્યક્તિ અચાનક પડી જાય છે તો આવી સ્થિતિમાં સૌથી પહેલાં તેના માથા પર તમારો હાથ મૂકો અને તપાસો કે ક્યાંય પણ લોહી નીકળ્યું નથી. પછી ABC ફોર્મ્યુલાને ફોલો કરો.
A એટલે એરવે : નાકની સામે હાથ મૂકીને શ્વાસની તપાસ કરો. જો તમે શ્વાસ લઈ રહ્યા છો, તો તમે તમારા હાથમાં હૂંફ અનુભવશો.
B એટલે બ્રીથીંગ : તમારા હાથને છાતી પર રાખો અને ચેક કરો કે, તમે શ્વાસ લઈ રહ્યા છો કે નહીં. અહીં બીજો નિયમ છે, જ્યારે તે પુરુષ હોય ત્યારે છાતીની તપાસ કરવી. જ્યારે તમે સ્ત્રી હો, ત્યારે તમારા હાથને પેટ પર મૂકો અને તપાસો.
C એટલે સર્ક્યુલેશન : નીચે સૂતેલી વ્યક્તિના ડાબા હાથની નાડી તપાસો. આ સમય દરમિયાન કાંડાને સંપૂર્ણપણે ઢીલા કરો. હવે બેભાન વ્યક્તિને થોડી જગાડવાનો પ્રયત્ન કરો. જો તે કોઈપણ પ્રકારની હિલચાલ ન કરી રહ્યો હોય અને શ્વાસ ના લેતો હોય તો તેને CPR આપો.
સવાલ: CPR આપવાનો શું ફાયદો છે?
જવાબ: તે દર્દીને શ્વાસ લેવામાં મદદ કરે છે. CPR આપવાથી હૃદય અને મગજમાં રક્ત પરિભ્રમણમાં મદદ મળે છે. ઘણા કિસ્સામાં CPRની મદદથી વ્યક્તિનો જીવ બચી જાય છે.
જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે આસપાસના લોકો શું ભૂલ કરે છે? જો આ ભૂલો ના થાય તો કોઈપણ વ્યક્તિનો જીવ બચી શકે છે
CPR આપતી વખતે તમે કઈ ભૂલો કરો છો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.