તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાઈલેન્ડ:બેંગકોકમાં વેલેન્ટાઈન ડે પર 52 કપલ્સે હાથી પર સવાર થઈ મેરેજ કર્યા

17 દિવસ પહેલા

રવિવારે વેલેન્ટાઈન ડેના દિવસે થાઈલેન્ડમાં 52 કપલ્સે હાથી પર સવાર થઈ લાઈફટાઈમના પાર્ટનર બન્યા. બેંગકોકના બોટનિકલ ગાર્ડનમાં આ વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઇવેન્ટમાં ડાન્સર્સ અને બેન્ડબાજા સાથે હાથી પર દુલ્હા-દુલહન લગ્નનાં તાંતણે બંધાયા. 26 વર્ષીય દુલ્હાએ કહ્યું, હું ઘણા સમયથી મેરેજ લાઇસન્સ માટે રાહ જોઈ રહ્યો હતો. મારા માટે આ દિવસ યાદગાર રહ્યો અને આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી ઇવેન્ટ હતી.

એલિફ્ન્ટ બેક વેડિંગ એક વાર્ષિક ઇવેન્ટ છે. તેમાં દર વર્ષે 100થી વધારે કપલ મેરેજ કરે છે. કોરોના મહામારીને લીધે આ વર્ષે કપલ્સની સંખ્યા પણ ઘટી ગઈ છે.

નોંગ નૂચ ટ્રોપિકલ ગાર્ડનના મેનેજિંગ ડિરેક્ટ કમ્પોન તનશ્ચાએ કહ્યું, અમારા કડક પ્રોટોકોલ્સને લીધે વિઝિટર્સ અહીંયા સેફ ફીલ કરતા હતા. અમે દરેકની સલામતીનું ધ્યાન રાખ્યું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો