તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Child Falls Asleep While Doing Homework, Wakes Up With A Dead Lizard's Impression On His Face

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાઈવાન:હોમવર્ક કરતી વખતે વિદ્યાર્થી બુક પર માથું રાખી ઊંઘી ગયો, ઊઠીને જોયું તો ગાલ પર ગરોળીની છાપ હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરોળી મરેલી હોવાથી સ્ટુડન્ટને કોઈ નુકસાન ના થયું
  • ઇન્ટરનેટ યુઝરે ફોટો જોઈને લખ્યું, ‘બહાદુર છોકરો, તેને ગરોળીની બીક લગતી નથી’

સામાન્ય રીતે કોઈ પણ બાળકને હોમવર્ક કરવું ગમતું નથી. તેમને હોમવર્ક કરવા બેસાડવામાં આવે છે ત્યારે તેઓ નતનવા નખરા કરે છે. તાઇવાનમાં એક છોકરો હોમવર્ક કરવા બેઠો તો ખરાબ પણ તે પૂરું કર્યા પહેલાં જ બુક પર માથું રાખી ઊંઘી ગયો. તે ઉઠ્યો ત્યારે તેના પેરેન્ટ્સ ચોંકી ગયા હતા કારણ કે તેના ગાલ પર ગરોળીની છાપ પડી ગઈ હતી.

ગાલ પર ગરોળીના નિશાન
ગાલ પર ગરોળીના નિશાન

સોશિયલ મીડિયા યુઝરે 21 ફેબ્રુઆરીએ આ સ્ટુડન્ટનો ફોટો પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કર્યાની સાથે યુઝર્સની કમેન્ટનો ઢગલો થઇ ગયો હતો. એક યુઝરે લખ્યું કે, આ કેવી રીતે શક્ય છે? બીજા યુઝરે કહ્યું, લોકોને ગરોળી જોતા બીક લાગે છે પણ આ બહાદુર વિદ્યાર્થી તો તેની પર મોઢું રાખી સુઈ ગયો.!

મરેલી ગરોળી
મરેલી ગરોળી

આ સ્ટુડન્ટને ઊંઘ આવતી હતી ત્યારે તેને ખબર નહોતી કે બુક પર ગરોળી છે. ગરોળી જીવિત નહિ પણ મરેલી હતી. તે ઉઠ્યો ત્યારે તેના ગાલ પર ગરોળીની છાપ પડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો