તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • All Season Style Are Turtleneck Tops, Wear Dark Floral Print Tops With Blue Jeans, Make Your Look Special With Smoked Style.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન વર્લ્ડ:ટર્ટલનેક ટોપ્સ ઓલ સીઝન સ્ટાઈલ છે, ડાર્ક ફ્લોરલ પ્રિન્ટ ટોપની સાથે બ્લૂ જીન્સ પહેરો, સ્મોક્ડ સ્ટાઈલથી લુક ખાસ બનાવો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટર્ટલબેક ટોપ્સને ઠંડીમાં મિડી ડ્રેસ સાથે સેકન્ડ સ્કિનની જેમ સ્વેટર કે જેકેટની નીચે પહેરી શકાય છે અને ગરમીમાં ન્યૂટ્રલ ટ્રાઉઝર્સની સાથે પહેરી શકો છો. આ પરફેક્ટ રેસ્ટોરાં કે કોઈ ઇવેન્ટનો ડ્રેસ પણ હોય શકે છે.

1. ટર્ટલ નેકમાં સ્ટેટમેન્ટ પ્રિન્ટ્સ પણ પહેરી શકો છો. તેને રિસાઇકલ્ડ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. આ ફેમિનિન પ્રિન્ટ્સ હોય છે અને ટોપની બોડી પર ફિટ થવાથી અલગ દેખાય આવે છે.

2. સ્મોક્ડ સ્ટાઈલ ટોપની સાથે તમે લુકમાં ટેક્સ્ચર એડ કરી શકો છો. આ પહેરવામાં ઘણા કમ્ફર્ટેબલ હોય છે. અટેંશન-ટુ-ડિટેલ ટોપ સાથે જ્વેલરી પહેરી શકો છો.

3. ડાર્ક ફ્લોરલ પ્રિન્ટ ટર્ટલ નેક ટોપને બેઝિક બ્લૂ જીન્સ સાથે પહેરી શકાય છે. આ ઉપરાંત જોગર્સ કે સ્લિપ સ્કર્ટની સાથે પણ પહેરી શકો છો. એવરી ડે લુક્સમાં આ બોલ્ડ પ્રિન્ટ ટોપને ઘણી રીતે સ્ટાઈલ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો