તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Add Luxury To Your Daily Life With These 5 Easy Ways, Give Plants And Flowers In The House And Avoid Processed Food

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ઝરિયસ લાઈફ:આ 5 સરળ રીતથી તમે ડેઈલી લાઈફમાં લક્ઝરીને એડ ઓન કરો, ઘરમાં ફૂલ-છોડને જગ્યા આપો અને પ્રોસેસ્ડ ફૂડ અવોઈડ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડી ટુ ઈટવાળા ભોજનને બદલે તમે તાજું ભોજન તમારી લાઈફસ્ટાઈલમાં સામેલ કરો
  • ઈન્ડોર પ્લાન્ટ્સ લગાવવાથી મૂડ સારો રહે છે અને ક્રિએટિવિટી લેવલ વધે છે

લાઈફમાં થોડી લક્ઝરી માટે તમારે વધારે કઈ કરવાની જરૂરી નથી. કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે લક્ઝરી લાઈફ મહેસૂસ કરી શકો છો.

ઘરમાં ફૂલ છોડને જગ્યા આપો

લક્ઝરી વધારવા માટે ઘરની અંદર ફૂલ છોડને સ્પેસ આપવી ખૂબ જરૂરી છે. આ ફૂલ છોડ આર્ટિફિશયલ નહિ અસલી હોવા જોઈએ. તે તમારા ઘરને મહેકાવે છે. સાથે જ તેની પોઝિટિવ ઈમ્પેક્ટ તમારા મૂડ અને ક્રિએટિવિટી પર પણ રહે છે. તેનાથી તણાવ ઓછો રહે છે. અસલી છોડ હવામાં રહેલા પ્રદૂષણને શોષે છે. તેનાથી તમે હેપ્પી અને હેલ્ધી રહો છો. ઈન્ડોર પ્લાન્ટ્સ લગાવવાથી પ્રોડક્ટિવિટી અને કોન્સન્ટ્રેશન પાવર વધે છે.

સારી કોફીનું કલેક્શન

ઘણા બધા લોકો પોતાના દિવસની શરૂઆત કોફીથી કરતા હોય છે. જો તમે કોફી લવર છો તો સારી ક્વોલિટીના કોફી બીન્સ તમારા માટે ફાયદાકારક છે.

ડાયટમાં સુધારો

રેડી ટુ ઈટવાળા ભોજનને બદલે તમે તાજું ભોજન તમારી લાઈફસ્ટાઈલમાં સામેલ કરો.

વોશરૂમ સજાવો

તમારા વોશરૂમને થોડું ડેકોરેટ અને અપગ્રેડ કરી તમે લક્ઝરી લેવલને વધારી શકો છો. તેમાં બાથટબમાં પોર્ટેબલ જેટ સ્પ્રે અને મન શાંત કરનારા પર્ફ્યુમને સામેલ કરો.

બેડરુમ અપગ્રેડ કરો

બેડરૂમને અપગ્રેડ કરવા માટે તમારી સ્લીપ ક્વોલિટીમાં રોકાણ કરો. સારી ઊંઘ માટે તમારો બેડ આરામદાયક અને રૂમ સુવ્યવસ્થિત અને શાંત હોવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો