તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Nashik Farmer Planted Purple And Yellow Cauliflower, Which Have More Vitamin A Than Normal Flowers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇબ્રિડ શાકભાજી:નાસિકનાં ખેડૂતે જાંબલી અને પીળા રંગનાં ફ્લાવર વાવ્યા, નોર્મલ ફ્લાવર કરતાં વિટામિન A વધારે છે

11 દિવસ પહેલા

મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા 42 વર્ષીય ખેડૂતે 16 લાખ રૂપિયાના કલરફુલ ફ્લાવરની હાઇબ્રિડ ખેતી કરી છે. નોર્મલી ફ્લાવરનો રંગ સફેદ હોય છે. આ ફ્લાવરનો રંગ જાંબલી અને પીળો છે.

આશરે 70 દિવસ પહેલાં મહિન્દ્ર નિકમે બીજ લીધા હતા. તેનું ટેસ્ટિંગ હરિયાણાના કર્નલ ફાર્મમાં કરવામાં આવ્યું. આ યુનિક સીડ્સ પુણેમી સિંગેન્ટા ઇન્ડિયા લિમિટેડમાં ડેવલપ કરવામાં આવ્યા.

મહિન્દ્રએ 40 હજાર રૂપિયામાં હાઇબ્રિડ બ્રિજ ખરીદીને તેમના ગામમાં 5 એકર ખેતરમાં ફ્લાવર વાવ્યા. મહિન્દ્રએ કહ્યું, મેં 2 પ્રકારની વેરાયટીનો યુઝ કર્યો છે. જાંબલી કલર મારે વેલેન્ટિનો અને પીળા રંગ માટે કેરીટીનાનો ઉપયોગ કર્યો. હાઇબ્રિડ ફ્લાવરની ન્યૂટ્રિઅન્ટ વેલ્યુ વધારે છે. નોર્મલ ફ્લાવર કરતાં હાઇબ્રિડ ફ્લાવરમાં વિટામિન A વધારે છે. વિટામિન A આંખોની રોશની, ફ્લુથી રક્ષણ અને સ્કિનકેર માટે ઉપયોગી છે.

મહિન્દ્રએ 20 હજાર કિલો જાંબલી અને પીળા રંગનાં ફ્લાવરની ખેતી કરવા આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આ યુનિક શાકભાજીની ખેતી કરીને મહિન્દ્રએ દરેક ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો