તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Girl Seen Walking With A Pet Lion, A Driver Sitting In The Carriage Carriage Said Look, There Is Also A City Where Children With Tiger Are Seen On The Streets

વાઈરલ વીડિયો:મેક્સિકોમાં પાલતુ વાઘ સાથે છોકરી ફરતી દેખાઈ, આ જોઈને કારમાં બેઠેલા ડ્રાઈવરે કહ્યું, ‘જુઓ, એક એવું શહેર જ્યાં રસ્તા પર ટાઈગર સાથે બાળકો ફરે છે’

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાઘનું નામ સાંભળતાની સાથે બાળકો તો ઠીક મોટા પણ ડરી જાય, પરંતુ મેક્સિકોમાં એક છોકરીને વાઘથી બીક લગતી નથી. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાઈરલ તહી રહ્યો છે કેમાં તે પોતાના પાલતું ટાઈગરની સાથે ફરતી દેખાઈ રહી છે. ‘ધ સન’ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, મેક્સિકોના ગોસાવ શહેરની ધૂળિયા રસ્તા પર ટાઈગરના પગના નિશાન મળ્યા.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે છોકરી વાઘની સાથે ઘણી ખુશ દેખાઈ રહી છે અને વાઘ પણ આરામથી ચાલી રહ્યો છે. આ વીડિયો એક ડ્રાઈવરે તેની કારમાંથી શૂટ કર્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ આ વીડિયોના ઘણા લોકો વખાણ કરી રહ્યા છે કે, માણસોને નુકસાન પહોંચનારા આવા પ્રાણીઓને કેદમાં જ રાખવા જોઈએ.

અમુક યુઝર્સ આ વીડિયો જોઈને ભડક્યા પણ છે. તેમનું કહેવું છે કે, ઓથોરિટીઝે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવી જોઈએ, પોતાના શોખ માટે આવું કામ કરવું યોગ્ય નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો