તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેરળના ત્રિશૂર શહેરમાં રહેતા એક કપલે પોતાનું ભારત ફરવાનું સપનું પૂરું કર્યું. 23 વર્ષની લક્ષ્મી કૃષ્ણ અને 31 વર્ષીય હરિકૃષ્ણ જે. એ પોતાની કારમાં ભારતનાં 13 રાજ્યોની સફર કરી. આ પ્રવાસ પહેલાં તેમણે 4000 રૂપિયા આપીને કારને રિફર્બીશ્ડ કરાવી. તેમણે કાર રહેવા અને ઊંઘવાલાયક બનાવી. છેલ્લા બે મહિનામાં કપલે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનો પ્રવાસ કર્યો.
કારમાં કપલે ભોજનની સામગ્રી અને એક સ્ટવ પણ રાખ્યો જેથી જરૂર પડે જાતે રસોઈ બનાવી શકાય. જો કે, મહામારી દરમિયાન પ્રવાસ કરવો સરળ તો નહોતો. તેમણે રાજસ્થાનના ઉદયપુર પેલેસથી મુંબઈના ઘોબીઘાટની ગલીઓ જોઈ. પ્રવાસ દરમિયાન અનેક અજાણ્યા લોકોને મળ્યા, કોઈકે કાર પાર્ક કરવા જગ્યા આપી તો કોઈકે ફાર્મ હાઉસમાં રહેવા આશરો આપ્યો. લક્ષ્મી અને હરિકૃષ્ણ પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચાલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ પણ ફર્યાં.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.