તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Couple From Chennai Gave The Message Of Underwater Marriage, Water Pollution In The Sea And Making It Plastic Free From Traditional Hindu Customs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઉટ ઓફ ધ બોક્સ વેડિંગ:ચેન્નાઈના કપલે રીતિ-રિવાજ સાથે ભારતનાં પ્રથમ પરંપરાગત હિંદુ ‘અંડરવોટર મેરેજ’ કર્યા, સમુદ્રને પ્લાસ્ટિક ફ્રી બનાવવાનો સંદેશ આપ્યો

એક મહિનો પહેલા

અનેક કપલ પોતાના મેરેજને યાદગાર બનાવવા માટે કઈક હટકે કરવા માગતા હોય છે, ચેન્નાઈનનાં કપલનાં અંડરવોટર મેરેજે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. તિરુવનમલાઈના ચિન્નાદુરઈ અને કોયમ્બતુરની શ્વેતાએ પરંપરાગત હિંદુ રીતિ-રિવાજથી અંડરવોટર મેરેજ કર્યા. કપલનાં યુનિક વેડિંગને ભારતના પ્રથમ હિંદુ અંડરવોટર મેરેજ છે. તેમણે જલ પ્રદૂષણ વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે લગ્ન કરવાની આ રીત પસંદ કરી. કપલે લોકોને દરિયાને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની અપીલ પણ કરી.

ચિન્નાદુરઈ એક એક્ટિવ સ્વિમર છે. તેઓ છેલ્લા 12 વર્ષથી સ્વિમિંગ કરી રહ્યા છે. પત્ની શ્વેતાએ એક મહિનામાં સ્વિમિંગ શીખ્યું. શ્વેતાએ કહ્યું, ‘અમારા સાસુ-સસરાએ અમને અંડરવોટર મેરેજનો આઈડિયા આપ્યો હતો. આ સાંભળીને હું તો ડરી ગઈ હતી કારણકે મને તરતા આવડતું નથી, પરંતુ મેં ટૂંક સમયમાં સ્કૂબા ડાઈવિંગ શીખી લીધું. હવે મને સ્વિમિંગથી ડર લાગતો નથી.’કપલે ટ્રેડીશલ કપડાંમાં પણ અંડરવોટર લગ્ન કર્યા. લગ્નની તારીખ નક્કી નહોતી આથી વધારે મહેમાન બોલાવ્યા નહોતા. આ મહિને એક રિસેપ્શન રાખશે જેમાં દરેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. અંડરવોટર મેરેજ માટે કપલે પહેલેથી પરમિશન લઇ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો