તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • 7 Easy Ways To Keep Kitchens Constantly Being Used In Diwali, This Will Make Your Work Easier

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુઝફુલ ટિપ્સ:દિવાળીમાં સતત ઉપયોગમાં લેવાતા કિચનને નીટ એન્ડ ક્લીન રાખવાની આ 7 ટિપ્સ જાણી લો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસોડામાં દરેક ઈક્વિપમેન્ટ, ડબ્બા અને અપ્લાયન્સ માટે અલગ જગ્યા રાખો
 • કેબિનેટ્રીઝ નિયમિત સાફ કરો

ફેસ્ટિવ સીઝનમાં રસોડાનું કામ વધી જાય છે. નાસ્તા, મીઠાઈ અને ફરસાણ બનાવવાથી સતત રસોડું વ્યસ્ત રહે છે. જો તમે વાંરવાર ગંદાં થઈ રહેલા રસોડાને નીટ એન્ડ ક્લીન રાખવા માગો છો તો આ ટિપ્સ ફોલો કરો.

1. સાફ-સફાઈ
કિચનમાં સૌથી વધારે કાઉન્ટર ટોપ અને સિન્કનો ઉપયોગ થાય છે. તેથી તેને સાફ રાખવા જરૂરી છે. તેની સતત સફાઈ કરતા રહો.

2. ખાલી સિન્ક
પ્રયત્નો કરો કે સિન્ક હંમેશા સ્વચ્છ અને ખાલી રહે, જેથી દુર્ગંધ ન ફેલાય અને ગંદકી ન લાગે.

3. સફાઈ માટે ટૂલ્સ
કિચન નેપકિન્સ દરરોજ ધુઓ અને એવી જગ્યાએ રાખો કે તે સરળતાથી મળી રહે. વધારે પડતા ઉપયોગમાં લેવાતા ટોવેલ્સને દૂર કરો.

4. ટાઈલ્સ
કિચનથી જર્મ્સ દૂર કરવા જરૂરી છે તેથી ટાઈલ્સ રેગ્યુલર સાફ કરો. કાઉન્ટર ટોપની ટાઈલ્સ પર રેગ્યુલર સાફ કરો.

5. સ્પિલ ઈન ચેક
જ્યારે પણ રસોડામાં કશું ખાવાનું ઢોળાઈ જાય તો તેને તરત સાફ કરો. તેને લાંબા સમય સુધી રાખવાથી ગંદા ડાઘ પડી શકે છે.

6. કેબિનેટ્સ સાફ રાખો
કેબિનેટ્રીઝ પણ નિયમિત સાફ કરતા રહો. તેને સૂકા અને ભીના કપડાંથી લૂછો.

7. દરેક અપ્લાયન્સની અલગ જગ્યા રાખો
કિચનમાં દરેક ઈક્વિપમેન્ટ, ડબ્બા અને અપ્લાયન્સ માટે અલગ જગ્યા રાખો. પોટ્સ-પેન્સ, ક્લીનિંગ સપ્લાઈઝ અને સ્ટોરેજ કન્ટેનર્સ માટે અલગ ઝોન બનાવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો