તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 34 Year Old Dara Never Cut Hair After Betting On Her Friend, Shampoo Twice A Week And Hair Pack Made Of Vitamins And Oil Is The Secret Of Long Hair

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રશિયા:35 વર્ષીય મહિલાએ નાનપણમાં મિત્ર સાથે શરત લગાવ્યા પછી ક્યારેય વાળ ના કપાવ્યાં, 2 મીટર લાંબા હેરને લીધે અલગ ઓળખ મળી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેશિકે કહ્યું, ‘લાંબા વાળ કરવા હોય તો બહુ બધી ધીરજ જોઈએ’ - Divya Bhaskar
ડેશિકે કહ્યું, ‘લાંબા વાળ કરવા હોય તો બહુ બધી ધીરજ જોઈએ’
  • 14 વર્ષથી ઉંમરથી હેર સાચવ્યા, ક્યારેય કટ નથી કરાવ્યાં
  • તેની દીકરીને પણ માતા જેવા વાળ વધારવા છે

34 વર્ષીય ડેશિક ગુબાનોવાનાં પર કોઈની પણ નજર જાય તો સૌથી પહેલાં તેના લાંબા વાળ પર ધ્યાન જાય છે. સાઉથ સેન્ટ્રલ એશિયાનાં બાનોલમાં રહેતી ડેરાએ 14 વર્ષની ઉંમરથી વાળ વધારવાનું શરુ કર્યું હતું. એ પછી તેણે ક્યારેય હેર કટ કરાવ્યા નથી. હાલ તેના વાળની લંબાઈ 2 મીટર છે. ડેરાએ લાંબા વાળ પાછળનું રહસ્ય જણાવતા કહ્યું, મારી મિત્ર સાથે શરત લગાવ્યા પછી મેં ક્યારેય વાળ કપાવ્યા નથી.

વાળને લીધે દુનિયા ઓળખવા લાગી
વાળને લીધે દુનિયા ઓળખવા લાગી

વાળને લીધે મને આટલી મોટી દુનિયામાં અલગ ઓળખ મળી. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1,84,000 છે. ડેશિક કહે છે, છોકરાઓ મારા વાળના બહુ વખાણ કરે છે જ્યારે ઘણી છોકરીઓને મારા વાળ ગમતા નથી.

સવારનો સમય વાળની માવજત કરવામાં પસાર થાય છે
સવારનો સમય વાળની માવજત કરવામાં પસાર થાય છે

ડેશિકની 11 વર્ષની દીકરી એવેલિના પણ પોતાની માતાને હેર સેટ કરવામાં મદદ કરે છે. તેને પણ મમ્મી જેવા લાંબા વાળ રાખવા છે. હાલ તેના હેર ઘૂંટણ સુધી લાંબા છે. વીકમાં બે વાર શેમ્પૂ કરે છે અને વાળમાં વિટામિન અને ઓઈલનું હેર માસ્ક પહેરે છે. ડેશિક રોજ પોતાના વાળમાં લીવ ઈન ક્રીમ લગાવે છે, જે હેરને શાઈની બનાવે છે.

ઓર્ગેનિક ઇન્ગ્રીડિએટ્સથી હેર સાચવે છે
ઓર્ગેનિક ઇન્ગ્રીડિએટ્સથી હેર સાચવે છે

અલગ-અલગ હેરસ્ટાઈલ કરે છે
ડેશિકે જણાવ્યું, ગયા વર્ષે મેં મારું શેમ્પૂ અને હેર બામ લોન્ચ કર્યો હતો. આ વસ્તુઓ ઓર્ગેનિક ઇન્ગ્રીડિએટ્સથી બનાવી છે. મારો સવારનો સમય વાળની દેખભાળ કરવામાં વીતે છે. ડેશિક ક્યારેય તેના હેર ખુલ્લા રાખતી નથી તે અલગ-અલગ હેર સ્ટાઈલ કરીને નવા લુક આપતી રહે છે.

હેર સ્ટાઈલ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે
હેર સ્ટાઈલ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે
દીકરીને પણ માતા જેટલા હેર વધારવા છે
દીકરીને પણ માતા જેટલા હેર વધારવા છે

લાંબા વાળ માટે ધીરજ જરૂરી
ડેશિક હેર ખુલ્લા રાખીને ક્યાંક બહાર જાય ત્યારે લોકો ટગર-ટગર હેરને જોયા કરે. વૃદ્ધજનો અને બાળકો ડેરાના વાળ જોઇને ઘણા ખુશ થાય છે આ જોઇને ડેશિક પણ ખુશ થાય છે. ડેશિકે કહ્યું, જે છોકરીઓને લાંબા વાળ રાખવા હોય, તેમણે ધૈર્ય રાખવું પડે.

નાનપણની એક શરતને આજદિન સુધી નિભાવી
નાનપણની એક શરતને આજદિન સુધી નિભાવી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો