તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 25 Pink Buses For Women And Elderly Started In Guwahati, Plans To Run Such Buses In Other States In Future

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામ:ગુવાહાટીમાં મહિલાઓ અને વૃદ્ધજનો માટે 25 પિંક બસ શરુ, ભવિષ્યમાં અન્ય રાજ્યોમાં પણ આવી ફ્રી બસ ચાલુ કરવાની યોજના છે

14 દિવસ પહેલા

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 9 જાન્યુઆરીએ આસામ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ, ખાનપારા, ગુવાહાટીમાં એક ફંક્શનમાં 25 પિંક બસને લીલી ઝંડી બતાવી. આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોપોરેશનની એક નવી યોજના ભ્રમણ સારથી તરફથી પિંક બસને ફ્રીમાં સેવા આપવામાં આવશે. જો કે, આ બસ માત્ર ગુવાહાટીમાં જ ચાલશે. તેનો ફાયદો વૃદ્ધ અને મહિલાઓને થશે.

આ બસો ગુવાહાટીમાં 5 રૂટ પર ચાલશે. આ દરમિયાન CM સોનોવાલે દરેક યાત્રીઓની સંભાળ રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ અને વૃદ્ધ લોકોને સુરક્ષિત સર્વિસ આપવી મુખ્ય અધિકારોમાં સામેલ છે. આ બસને ગુલાબી રંગથી પેઈન્ટ કરી છે. તે ગુવાહાટીના 5 વ્યસ્ત રસ્તા પર ચાલશે. હાલ બસની સંખ્યા વધારવા માટે વાત ચાલુ છે. ભવિષ્યમાં આ પ્રકારની બસો અન્ય રાજ્યમાં પણ દેખાઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser