તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 21 Year Old Banjit Kaur Is Driving An Auto Rickshaw, Doing This With Her Studies To Become Her Father's Support

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ-કાશ્મીર:21 વર્ષીય બનજીત કૌર પિતાનો સહારો બનવા અભ્યાસની સાથે રિક્ષા ચલાવે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરની રહેવાસી બનજીત કૌરને ગરીબ પિતાની મદદ માટે કોઈ રસ્તો ના દેખાયો ત્યારે તેણે ઓટો રિક્ષા ચલાવવાનું શીખી લીધું. બનજીતે કહ્યું કે, મારા પિતા સ્કૂલ બસના ડ્રાઈવર હતા, પરંતુ કોરોના મહામારીમાં સ્કૂલ બંધ હોવાને લીધે તેમની નોકરી જતી રહી આથી મ રિક્ષા ચલાવવાનું શરુ કર્યું.

પિતાની કમાણીથી ઘર ચાલતું નહોતું આથી તેમની મદદ કરવા બનજીત પોતે રિક્ષા ચલાવવા લાગી. આ કામની સાથે તેણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. તે અભ્યાસ પૂરો કરી ડિફેન્સ સર્વિસ જોઈન કરવાનું સપનું જોવે છે.

બનજીત કોલેજમાં સેકન્ડ યરની સ્ટુડન્ટ છે અને પાર્ટ ટાઈમ જોબમાં રિક્ષા ચલાવે છે. તેની બહેન દેવીન્દર કૌરને ખુશી છે કે આટલી ઉંમરે તે પોતાના પગે ઊભા રહેવાના પ્રયત્નો કરી રહી છે. પરિવારનો સહારો બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser