તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 21 Year Old Athira Made A Painting Based On 100 Mandala Art, Its Name Was Recorded In Asia Book And India Book Of Records

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં કરેલી મહેનત કામમાં આવી:21 વર્ષની અથિરાએ મંડલા આર્ટ પર આધારિત 100 પેન્ટિંગ બનાવ્યા, એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એવા ઘણા કલાકાર છે જેઓ એક્રેલિક, મ્યુરલ અને મધુબાની પેન્ટિંગ કરે છે, પરંતુ 21 વર્ષની કેરળના અલપુઝ્ઝા શહેરમાં રહેતી આર્ટિસ્ટ મંડલા આર્ટથી પોતાની ઓળખ બનાવી રહી છે. આ છોકરીની નામ અથિરા સાસી છે. તે મંડલા આર્ટ પર આધારિત 100 પેન્ટિંગ બનાવી ચૂકી છે. પોતાના આ ટેલેન્ટને લીધે એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને કલામ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે.

અથિરા જાતે જ મંડલા પેન્ટિંગ કરતા શીખી. કલાનું આ રૂપ સૌથી વધારે સાઉથ અને સાઉથ ઇસ્ટ એશિયામાં ફેમસ છે. તેમાં તિબેટ, ભૂટાન અને મ્યાનમાર જેવા સ્થાન સામેલ છે, જ્યાં ગૌતમ બુદ્ધની સંસ્કૃતિ ફેલાયેલી છે. અથિરાએ કહ્યું કે, મારા પિતા ગુજરાતમાં કામ કરતા હતા, ત્યાં મારું બાળપણ વીત્યું. મંડલા આર્ટનો ઉપયોગ મધ્ય પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ટેક્સટાઈલ પ્રિન્ટિંગમાં કરવામાં આવે છે. ત્યાં મેં આ આર્ટ જોયું. પછી કેરળ આવીને મંડલા પેન્ટિંગ બનાવવાનું શરુ કર્યું.

લોકડાઉન દરમિયાન અથિરાએ પોતાનો સમય 100 પેન્ટિંગ પૂરા કરી પસાર કર્યો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો