તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રબ ને બના દી જોડી:આંધ્ર પ્રદેશમાં 2 ફૂટના દુલ્હા અને 4 ફૂટની દુલ્હને ચર્ચમાં લગ્ન કર્યા, બંનેનાં પરિવારની ચિંતા પૂરી થઈ અને નવદંપતીને આશીર્વાદ આપ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હાએ ગ્રેજ્યુએશન કર્યું છે અને દુલ્હન 8 ધોરણ સુધી ભણેલી છે

આંધ્ર પ્રદેશમાં થયેલા અનોખા લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દુલ્હા અને દુલ્હનની હાઈટને લીધે મેરેજે બધાનું ધ્યાન ખેંચ્યું. 2 ફૂટનો વરરાજો અને 4 ફૂટની દુલ્હન લગ્નનાં તાંતણે બંધાઈને એકમેકના થયા. આ કપલ ખ્રિસ્તી છે, તેમના લગ્ન સ્થાનિક ચર્ચમાં થયા. નવદંપતીને આશીર્વાદ આપવા માટે મહેમાનો આવ્યા હતા.

31 માર્ચે થયેલા લગ્નથી દુલ્હા અને દુલ્હન એમ બંનેનો પરિવાર ખુશ છે. મુમ્મીદિવરામ શહેરના રહેવાસી દેવરાપલ્લી શ્રીનિવાસે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણમાં જ તેની હાઈટ વધવાની બંધ થઇ ગઈ હતી. દીકરાની હાઈટને લીધે તેનો પરિવાર હંમેશાં ચિંતિત રહેતો હતો. આ પરિવાર દુલ્હનની શોધ કરી રહ્યો હતો ત્યાં શ્રીનિવાસને તેની પાર્ટનર મળી ગઈ.

અમલાપુરમમાં સામાનાસા ગામની સત્ય દુર્ગાની હાઈટ 4 ફૂટ હતી. તેનો પરિવાર પણ દુલ્હાની શોધમાં હતો. સત્ય દુર્ગા ધોરણ 8 સુધી ભણેલી છે. સત્ય દુર્ગા અને શ્રીનિવાસને ઘણી રાહ જોવી પડી એકબીજાને જીવનભરનાં હમસફર મળી ગયા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો