તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 106 Year Old Collette Mage In France, Winning Hearts By Playing The Piano, Has Released 6 Albums So Far

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રાંસ:106 વર્ષીય કોલેટ મેઝ પિઆનો વગાડીને લોકોનાં દિલ જીતી લે છે, અત્યાર સુધી 6 આલ્બમ રિલીઝ કર્યા છે

21 દિવસ પહેલા

કોલેટ મેઝનું તેમના કામ પ્રત્યેનું જુનૂન જોઈ તેમની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. ફ્રાંસના 106 વર્ષીય રહેવાસી ચાર વર્ષની ઉંમરથી પિઆનો વગાડે છે. આ ઉંમરે પણ તેઓ અનેક કલાકો સુધી તેમના પિઆનો સાથે વ્યસ્ત રહે છે. કોલેટે કહ્યું, પિઆનો વગાડવાથી મારું દિલ ખુશ થાય છે. હું મારી ખુશી માટે પિઆનો વગાડું છું. 1914માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા કોલેટ માતાનાં માર્ગદર્શનથી હોમ સ્કૂલિંગ કર્યું. તેમના પિતા ફર્ટિલાઇઝ પ્લાન્ટ મેનેજ કરે છે.

તેમણે પેરિસ એકોલ નોર્મેલ ડી મ્યુઝિકમાંથી શિક્ષા લીધી. કોલેટ આટલી સરસ રીતે પિઆનો વગાડવાનો શ્રેય તેમના યોગ અને જીમ રૂટીનને આપે છે. તેઓ કહે છે કે, જેમ લોકોને જીવવા માટે ભોજન જરૂરી છે તેમ મારે જીવવા માટે પિઆનો વગાડવું જરૂરી છે. મારી આંગળીઓ પિઆનોનાં સ્પર્શ વગર રહી ના શકે.

અત્યાર સુધી કોલેટના 6 આલ્બમ લોન્ચ થઈ ગયા છે. તેમના દીકરા ફેબ્રિક મેઝે કહ્યું, મહામારી દરમિયાન મારી માતા અન્ય વૃદ્ધજનો માટે એક બેસ્ટ ઉદાહરણ છે. તેમની એન્જોય કરવાની રીત, જીવનને પ્રેમ કરવો અને તેમનું સેન્સ ઓફ હ્યુમર તમારા ચહેરા પર ચોક્કસથી સ્માઈલ લાવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો