વર્લ્ડ હાર્ટ ડે:સૌથી વધારે હાર્ટ અટેક સોમવારે આવે છે, દિલ તૂટવું મજાક નથી પણ બીમારી છે; જાણો હાર્ટ સાથે સંબંધિત આવી 10 વાતો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વભરમાં હાર્ટ અટેકના સૌથી વધારે કેસ ઠંડીની સીઝનમાં જોવા મળે છે
  • દુનિયામાં સૌથી મોટું અને સૌથી ભારે હૃદય બ્લૂ વ્હેલનું છે

અમેરિકન હાર્ટ એસોસિએશનના રિસર્ચના અનુસાર, હાર્ટ અટેકના સૌથી વધારે કેસ સોમવારે સામે આવે છે. શિયાળામાં હાર્ટ અટેકની શરૂઆત ક્રિસમસથી થાય છે. એટલું જ નહીં મહિલાઓનું હૃદય પુરુષોની તુલનામાં વધારે મહેનત કરે છે કેમ કે તે વધારે ધબકે છે.

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. આ પ્રસંગે જાણો હૃદય સાથે સંબંધિત 10 એવી રસપ્રદ વાતો જે ઘણા ઓછો લોકો જાણે છે...

સંદર્ભઃ રિસર્ચ, અમેરિકન હાર્ટ એસોસિએશન