તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસનો ટેસ્ટ ક્યાં કરાવશો? આ રહ્યું, દેશભરની 52 લેબોરેટરીઓનું કમ્પ્લિટ લિસ્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ વિશ્વના 100 દેશની જેમ ભારતમાં પણ કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ભારતમાં કોરોનાવાઈરસના કન્ફર્મ્ડ પોઝિટિવ કેસીસની સંખ્યા 73 સુધી પહોંચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ બીમારીને ‘ગ્લોબલ પેન્ડેમિક’ એટલે કે ‘વૈશ્વિક રોગચાળો’ જાહેર કરી ચૂક્યું છે, વિશ્વભરનાં શેરબજારો ઊંધે માથે પટકાયાં છે અને સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતે પણ તાત્કાલિક અસરથી તમામ વિઝા રદ કરીને કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા પર બ્રેક મારવાની ક્વાયત હાથ ધરી છે. ભારત સરકારે કોરોનાવાઈરસના શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક પરખ કરી શકાય તે માટે દેશભરમાં 52 લેબોરેટરીઓની સ્થાપના કરી છે. 


આ લેબોરેટરીઓમાં 5 ટેસ્ટની મદદથી કોરોનાવાઈરસ પોઝિટિવ છે કે નેગિટવ તેનું પરીક્ષણ કરી શકાય છે. 


અહીં દેશભરની આવી તમામ 52 લેબોરેટરીઓનું લિસ્ટ આપ્યું છેઃ

રાજ્યલેબોરેટરીનું નામ
આંધ્રપ્રદેશ

શ્રી વેંકટેશ્વર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ- તિરુપતિ

આંધ્ર મેડિકલ કોલેજ - વિશાખાપટ્ટનમ

જીએમસી- અનંતપુર

આંદામાન અને નિકોબારક્ષેત્રીય ચિકિત્સા અનુસંધાન કેન્દ્ર- પોર્ટ બ્લેર
અસમ

ગુવાહાટી મેડિકલ કોલેજ - ગુવાહાટી

ક્ષેત્રીય ચિકિત્સા અનુસંધાન કેન્દ્ર - દિબ્રુગઢ

બિહારરાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ - પટના
ચંદીગઢપોસ્ટ ગ્રેજ્યુએશન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એન્ડ એજ્યુકેશન એન્ડ રિસર્ચ
છત્તીસગઢએઇમ્સ- રાયપુર
નવી દિલ્હી

દિલ્હી એઈમ્સ

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર

ગુજરાત

બી.જે. મેડિકલ કોલેજ- અમદાવાદ

એમ. પી. શાહ ગવર્નમેન્ટ કોલેજ- જામનગર

હરિયાણા

પં. બી.ડી. શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ - રોહતક

BPS ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સોનીપત

હિમાચલ પ્રદેશ

- ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ, શિમલા

ડો. રાજેન્દ્ર પ્રસાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, કાંગડા

જમ્મુ-કાશ્મીર

શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ- શ્રીનગર

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ- જમ્મુ

ઝારખંડMGM મેડિકલ કોલેજ - જમશેદપુર
કર્ણાટક

બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ- બેંગ્લુરુ

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી ફીલ્ડ યુનિટ- બેંગ્લુરુ

મેસુર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ- મૈસુર

હસન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ- હાસન

શિમોગા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ - શિવમોગા

કેરળ

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી ફીલ્ડ યુનિટ એન્ડ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ- તિરુવનંતપુરમ

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ - કોઝીકોડ

મધ્યપ્રદેશ

એઈમ્સ - ભોપાલ

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ ઈન ટ્રાઈબલ હેલ્થ (NIRTH) - જબલપુર

મહારાષ્ટ્ર

ઈન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ - નાગપુર

કસ્તુરબા હોસ્પિટલ ફોર ઈન્ફેક્શિયસ ડિસીઝ -  મુંબઈ

મણિપુરજે.એન. ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ - ઈમ્ફાલ
મેઘાલયનોર્થ-ઈસ્ટ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ - શિલોંગ
ઓડિશાક્ષેત્રીય ચિકિત્સા અનુસંધાન કેન્દ્ર - ભુવનેશ્વર
પુડુચેરીJIPMER
પંજાબ

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ - પટિયાલા

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ - અમૃતસર

રાજસ્થાન

સવાઈ માનસિંહ હોસ્પિટલ - જયપુર

ડો. એસ. એન. મેડિકલ કોલેજ - જોધપુર

ઝાલાવાડ મેડિકલ કોલેજ - ઝાલાવાડ

એસપી મેડિકલ કોલેજ - બિકાનેર

તમિલનાડુ

કિંગ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન એન્ડ રિસર્ચ - ચેન્નઈ

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ - થેણી

તેલંગણાગાંધી મેડિકલ કોલેજ - સિકંદરાબાદ
ત્રિપુરાગવર્નમેન્ટ મેડિકલ કોલેજ - અગરતલા
ઉત્તર પ્રદેશ

કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી - લખનૌ

ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ, બનારસ હિંદુ યુનિવર્સિટી - વારાણસી

જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ - અલીગઢ

ઉત્તરાખંડ

શાસકી મેડિકલ કોલેજ - હલ્દ્વાની

પશ્ચિમ બંગાળ

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોલેરા એન્ડ એન્ટેરિક ડિસીઝીસ - કોલકાતા

IPGMER - કોલકાતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો