તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાડાસન:આ આસનથી બાળકોની હાઈટ વધશે અને મસલ્સ મજબૂત થશે, યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી સરળ રીત

7 મહિનો પહેલા

દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.

યોગા અંગેના પ્રશ્નો આ મોબાઇલ નંબર +1 224 432 9342 પર વોટ્સએપ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...