રિસર્ચ:ઠીંગણા લોકોને ડાયાબિટીસ અને હૃદય રોગ થવાનું જોખમ વધુ, લાંબા લોકોને કેન્સર થવાની આશંકા વધારે; જાણો તમારી લંબાઈ કયા રોગને નોતરું આપી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારી લંબાઈ પણ તમારાં સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જી હા તમને જાણીને નવાઈ લાગશે પરંતુ બીમારી અને લંબાઈ વચ્ચે કનેક્શન હોય છે. આ દાવો વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે. રિસર્ચ પ્રમાણે, લાંબી મહિલાઓમાં કેન્સર થવાનું જોખમ વધુ હોય છે તો ઠીંગણી મહિલાઓમાં પ્રી-મેચ્યોર ડિલીવરી થવાની આશંકા રહે છે.

ઠીંગણા પુરુષો જલ્દી ટાલિયા થઈ શકે છે. લાંબા પુરુષોમાં લોહીની ગાંઠો બનવાનું જોખમ રહે છે. તમારી લંબાઈથી તમને સ્વાસ્થ્યનાં કેટલાક નુક્સાન તો કેટલાક ફાયદા થઈ શકે છે. જાણો તમારી લંબાઈ અને વિવિધ રોગો વચ્ચેનું કનેક્શન....

રિસર્ચ રિપોર્ટ પરથી સમજો લંબાઈ અને બીમારી વચ્ચેનું કનેક્શન

અન્ય સમાચારો પણ છે...