તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Frequent Nail Breakage Indicates That You Are Deficient In Vitamins A And C; If The Nails Turn Blue, It Is A Sign Of Lack Of Oxygen In The Body

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાસ્થ્યની સ્થિતિ:વારંવાર નખ તૂટવાનું સૂચવે છે કે તમારામાં વિટામિન-A અને Cની ઊણપ છે; નખ વાદળી થઈ જાય તો તે શરીરમાં ઓક્સિજનની ઊણપનો સંકેત દર્શાવે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખ સંકેત આપે છે કે તમે સ્વસ્થ છો કે નહીં. નખમાં જોવા મળતા નાના મોટા ફેરફાર કોઈ મોટી બીમારી હોવાનો સંકેત આપે છે. જેમ કે, નખ વાદળી હોય તો તે શરીરમાં ઓક્સિજનની ઊણપની તરફ ઈશારો કરે છે અને નખ પીળા પડવાનું સૂચવે છે કે વ્યક્તિ ડાયાબિટીસ અથવા હાયપોથાયરોઈડનો દર્દી હોઈ શકે છે. જાણો નખમાં જોવા મળતા 7 ફેરફાર કઈ બીમારીની તરફ ઈશારો કરે છે...

સંદર્ભઃ મેનો ક્લિનિક સેન્ટર ફોર ફંક્શન મેડિસિન, વેબ MD, નેશનલ સોરાયસિસ ફાઉન્ડેશન

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો