રિસર્ચ / નિયમિત એક્સર્સાઇઝ કરવાથી ડિપ્રેશનનું જોખમ ઘટાડી શકાય છે

Exercise regularly can reduce the risk of depression

  • અઠવાડિયામાં 4 કલાક એક્સર્સાઇઝ કરવાથી આગામી 2 વર્ષમાં ડિપ્રેશનન થવાનું જોખમ 17% ઘટાડી શકાય છે

Divyabhaskar.com

Nov 07, 2019, 03:16 PM IST

હેલ્થ ડેસ્ક: એક્સર્સાઇઝ કરવાના અનેક ફાયદા રહેલા છે. તેનાથી ડિપ્રેશનનાં જોખમને પણ દૂર કરી શકાય છે. 'ડિપ્રેશનન એન્ડ ઍંગ્ઝાયટિ' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે.

આ રિસર્ચમાં પુરવાર થયું છે કે ડિપ્રેશન માટેના જવાબદાર જીન્સ એક્સર્સાઇઝ કરવાથી નાશ પામે છે.

રિસર્ચમાં જોવા મળ્યું કે, અઠવાડિયામાં 4 કલાક એક્સર્સાઇઝ કરવાથી આગામી 2 વર્ષમાં ડિપ્રેશનન થવાનાં જોખમને 17% ઘટાડી શકાય છે.

રિસર્ચમાં 8,000 લોકોના ડેટાનો અભ્યાસ કરવામાં કરવામાં આવ્યો હતો. તેમાં તમામ લોકોની જીવનશૈલી અને સ્વાસ્થ્યનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

રિસર્ચમાં જોવા મળ્યું કે જોગિંગ, યોગા સહિતની એક્સર્સાઇઝ કરવાથી ડિપ્રેશનનાં જોખમને ઘટાડી શકાય છે.

X
Exercise regularly can reduce the risk of depression

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી