યોગ કરો રોગ ભગાવો:મેનોપૉઝમાં થતું ચીડિયાપણું અને ગભરામણ ઘટાડવા કરો યોગાસન, જાણો શું કહે છે ઍક્સપર્ટ?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેનોપૉઝમાં મહિલાઓના શરીરમાં અનેક બદલાવ જોવા મળે છે. હોર્મોન્સમાં થતાં બદલાવની અસર વધારે થાય છે. પીઠમાં બળતરા લાગવી, મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, ચિંતા, વારંવાર પેશાબ કરવાની ઇચ્છા, તણાવ, ડિપ્રેશન, અચાનક ડિપ્રેશન આવવું વગેરે લક્ષણો છે. સામાન્ય રીતે 50 વર્ષની આસપાસની મહિલાઓમાં લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં યોગાસન અસરકારક છે. યોગ નિષ્ણાંત અનિતા કુમારી તમને જણાવી રહી છે કે, મેનોપૉઝમાં કયા યોગાસન કરવા લાભદાયી છે?