યોગ ભગાવે રોગ:થાઇરોઇડને કંટ્રોલમાં કરવા માટે આ યોગાસન કરો, વજનમાં થશે ઘટાડો, આંખમાં સોજો પણ નહીં આવે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીલાઓમાં સૌથી સામાન્ય બીમારી થાઇરોઇડની હોય છે. જેમાં શરીરમાં હોમોન્સ અસંતુલિત થઇ જાય છે. પ્રેગ્નન્સીમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. યોગ વિશેષજ્ઞ અનિતા કુમારી જણાવે છે કે, યોગ દ્વારા થાઇરોઇડને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.