• Home
  • Lifestyle
  • Health
  • Do this experiment in the middle of the night, fat mucus will subside during the week, sleep will be good and digestive problems will not be allowed.

ટીપ્સ / રાત્રે જમવામાં આ પ્રયોગ કરો, અઠવાડિયામાં ચરબીના થોથર ઉતરશે, ઊંઘ પણ સારી આવશે અને પાચનની તકલીફ નહીં રહે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી રીત

Divyabhaskar.com

Nov 30, 2019, 04:10 PM IST
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ચરબી ઓગાળવા માટેનો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આજે લોકોના શરીર અદોદળા થઈ ગયા છે, તેની પાછળનું કારણ બદલાતી લાઈફ સ્ટાઈલ છે. ગમે ત્યારે જમવું, ગમે તે જમવું અને ગમે ત્યારે સૂવાથી ધીમેધીમે શરીરનો વજન વધે છે. તેમના મતે શરીરનું વજન ઊતારવું હોય તો રાતના ભોજનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ રાત્રે કેટલીક વસ્તુઓ ન ખાવામાં આવે વજન નિયંત્રણમાં રહે છે. તો આપોઆપ વજન ઘટવાનું શરૂ થઈ શકે છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી