આવી ભૂલ ન કરતાં:ટીનેજર્સને વેક્સિન લગાવ્યા પછી પેરાસિટામોલ આપી રહ્યા હો તો અલર્ટ થઈ જાઓ, જાણો વેક્સિન કંપનીએ શું ચેતવણી આપી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં 15-18 વર્ષનાં ટીનેજર્સનું વેક્સિનેશન શરૂ થયું છે. વેક્સિનેશન સેન્ટર પર બાળકોને પેરાસિટામોલ લેવા માટે સલાહ અપાઈ રહી છે, પરંતુ વેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે સ્પષ્ટ કર્યું છે કે, વેક્સિન લીધા બાદ બાળકોને પેરાસિટામોલ કે પિન કિલર આપવાની આવશ્યકતા નથી.

કંપનીએ આ માહિતી ટ્વીટ કરી આપી છે. ત્યારબાદ ચોકોર આ વાતની ચર્ચા શરૂ થઈ છે. જો બાળકોમાં વેક્સિનેશન પછી આડઅસર જણાય તો પેરાસિટામોલ ને બદલે શું આપશો? હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો તમારા મનમાં ઉદભવતા સવાલોના જવાબ....

અન્ય સમાચારો પણ છે...