• Gujarati News
  • Lifestyle
  • Health
  • A Maximum Of 4 Teaspoons Of Sugar And 3 Cups Of Tea coffee Can Be Taken, Walk A Minimum Of 30 Minutes Daily To Stay Fit

40+ પછીનું ડાયટ:મેક્સિમમ 4 ચમચી ખાંડ અને 3 કપ ચા-કોફી લઈ શકાય છે, ફિટ રહેવા માટે દરરોજ મિનિમમ 30 મિનિટનું વૉક કરો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વધતી ઉંમરે શરીરમાં અનેક ફેરફાર આવે છે. માંસપેશીઓમાં નબળાઈ, ચામડી ઢીલી પડી જાય છે, પાચન શક્તિ નબળી પડે છે, ભૂખ ઓછી લાગે છે આ તમામ લક્ષણો 40 વર્ષની ઉંમર પછી જણાય છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિસીનના જણાવ્યા પ્રમાણે, વધારે ઉંમર ધરાવતી વ્યક્તિએ ઓછી કેલરીવાળું ડાયટ લેવું જોઈએ અને પોષક તત્વોની વધારે માત્રા હોવી જોઈએ. 40મા દાયકા પછી વધારે ફેટવાળી વસ્તુઓ, એડેડ શુગર, કેફીન અને ફાસ્ટ ફૂડની માત્રા ઓછી કરી દેવી જોઈએ.

ભોજનમાં 2 ફળ અને લીલી શાકભાજી સામેલ કરવી જોઈએ. આ સાથે જ 6થી 8 કલાકની ઊંઘ, સમયસર ભોજન અઅને દરરોજ મિનિમમ 30 મિનિટનું વૉક અને એક્સર્સાઈઝ કરવી જોઈએ.

40 વર્ષની ઉંમર બાદ ડાયટમાં કઈ વસ્તુ લેવી જોઈએ તે અપોલો હોસ્પિટલની ચીફ ક્લીનિકલ ડાયટિશિયન ડૉ. પ્રિયંકા રોહતગી અને ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરીઝ સેન્ટરના સીનિયર ડાયટિશિયન હિમાંશી શર્મા પાસેથી જાણો...

અન્ય સમાચારો પણ છે...