• Home
  • Kutchh
  • Bhuj
  • Maruti Front burns in Madhapur village of bhuj possibility of fire short circuit

આગ / માધાપરમાં મારૂતિ ફ્રન્ટી ભડભડ સળગી, શોર્ટસર્કિટથી આગની શક્યતા

DivyaBhaskar

May 16, 2019, 01:42 PM IST

  • ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

ભુજ: માધાપર ગામમાં સવારે હંસાબેન ખોખાણીની મારૂતિ 800 જીજે 12 જે 0825માં આગ લાગતાં ભડભડ સળગી ઉઠી હતી. આગથી ચોતરફ ધુમાડો ફેલાયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં કારમાં આગ લાગવાના બનાવો વધ્યા છે.
(માહિતી અને તસવીર: રોનક ગજ્જર, ભુજ)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી