• નખત્રાણામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાવાળાઅોના દબાણો દુર કરાયા

  DivyaBhaskar News Network | May 21,2019, 06:55 AM IST

  નખત્રાણાના વથાણ તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવા ખુદ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. સોમવારે જાહેર માર્યો પર અાડેધડ લારી ગલ્લાવાળાઅોને અને પંચાયત પાસે અડીંગો જમાવી બેઠેલાઅોને સ્વેચ્છાઅે પોતાના દબાણ દુર કરવા તાકિદ અાપીને પોતાના દબાણો દુર ...

 • આણંદપર (યક્ષ) | નખત્રાણા તાલુકા પંચાયત અંગીયા સીટના કોંગ્રેસના મહિલા

  DivyaBhaskar News Network | May 21,2019, 06:55 AM IST

  આણંદપર (યક્ષ) | નખત્રાણા તાલુકા પંચાયત અંગીયા સીટના કોંગ્રેસના મહિલા સદસ્યા લખીબેન રવજી આિહરનું નિધન થતાં આજુબાજુના ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેમના નિધનથી કોંગ્રેસે એક સક્રિય કાર્યકર ગુમાવ્યાની લાગણી વ્યક્ત રાઇ હતી. જિંદાય ગામે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી તેમની અંતિમ ...

 • વૃદ્ધના 20 દિવસની ભૂખ હડતાળ બાદ સુખદ પારણા

  DivyaBhaskar News Network | May 16,2019, 07:01 AM IST

  નખત્રાણા તાલુકાના દેશલપર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા જનકરાય લાભશંકર છાયા 2006ની સાલમાં નિવૃત થયા હતા. જેમણે બીજા ઉચ્ચતર પગાર ધોરણે પગાર મળવાની માગણી સાથે 2019ની 24મી અેપ્રિલે ભુજમાં જિલ્લા પંચાયતની કચેરી બહાર ભૂખ હડતાળ શરુ ...

 • અછતની પીડા ભોગવતા કચ્છમાં પાણીનો બેફામ બગાડ અને ચોરી

  DivyaBhaskar News Network | May 16,2019, 07:01 AM IST

  અછતની પીડા ભોગવતા કચ્છમાં પાણીનો બેફામ બગાડ અને ચોરી અટકાવવા માટે કલેકટરના અાદેશથી પ્રાંતકક્ષાઅે ખાસ ચેકીંગ સ્કવોડ બનાવવા સુચના અપાઇ હતી. જોકે સ્કવોડ રચાયાના પ્રથમ અઠવાડિયામાં કોઇ કામગીરી ન કરાતાં તંત્રની ઉપરછલ્લી કામગીરી સામે ઉઠેલા સવાલ વચ્ચે નખત્રાણા પ્રાંતે ...

 • લાકડિયામાં કિશોરીઅોને તારુણ્ય વિષયક સમજ પાડવામાં અાવી

  DivyaBhaskar News Network | May 15,2019, 06:50 AM IST

  જૂના કટારિયા પી.એચ.સીના લાકડિયા સબસેન્ટરના આંગણવાડી કેન્દ્રમાં અેડોલેશન્સ હેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી. તાલુકા હેલ્થ ઓફિસર એ.કે. સિંઘ તેમજ જૂના કટારિયા પી.એચ.સીના મેડીકલ ઓફીસર ડો. સંજયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર પાતર કિરેનકુમાર અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ...

 • નખત્રાણા મામલતદાર કચેરીમાં દૂર દૂરથી લોકો જાતિના દાખલા લેવા

  DivyaBhaskar News Network | May 15,2019, 06:50 AM IST

  નખત્રાણા મામલતદાર કચેરીમાં દૂર દૂરથી લોકો જાતિના દાખલા લેવા અાવે છે જેના માટે તમામ પ્રક્રિયા અાટોપાયા બાદ પણ દાખલમાં તાલૂકા વિકાસ અધિકારીની સહી ન થઇ હોવાથી ધરમ ધક્કા ખાવા પડે છે તેવી બુમ ઉઠી છે. છેલા 8 દિવસથી ...

 • સામખિયાળી અને નખત્રાણામાં દરોડા: 20 જુગારીઓ પકડાયા

  DivyaBhaskar News Network | May 14,2019, 06:56 AM IST

  ક્રાઇમ રિપોર્ટર.ગાંધીધામ, ભુજ સામખિયાળીના ઓસવાળવાસમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા આઠ જુગારીઓને રૂ.33, 130 રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે નખત્રાણામાં 12 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે સામખિયાળી પોલીસ મથકના સીનિયર પીએસઆઇ આર.એમ.ઝાલાએ વિગતો આપતાં ...

 • નખત્રાણામાં ભગવાન પરશુરામના મંદિરનું ભૂમિપૂજન કરાયું

  DivyaBhaskar News Network | May 13,2019, 06:46 AM IST

  સમસ્ત બ્રહ્મ સમાજ નખત્રાણા અને પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ. સવારે આરતી કરાયા બાદ સાંજે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી બેન્ડપાર્ટી સાથે વિરાટ શોભાયાત્રા યોજાઇ હતી. રવાડીમાં પરશુરામ ભગવાનના મુખ્યપાત્રમાં જાણીતા એડવોકેટ મહેશ જોશી ઘોડેસવાર બની આકર્ષણનું કેન્દ્ર ...

 • જીયાપરમાં ઉનાળુ બાજરીના પાકનું વાવેતર કરાયું

  DivyaBhaskar News Network | May 13,2019, 06:46 AM IST

  નખત્રાણા તાલુકાના અાણંદપર યક્ષમાં કિસાન દ્વારા ઉનાળુ બાજરીના પાકનું વાવેતર કરાયું છે. તેમના જણાવ્યા મુજબ અા પાક મહેનત માગી લેતો હોવાથી કચ્છમાં અોછો લેવાય છે.બાજરીનો પાક લેનારા ગીરીશભાઇઅે કહ્યું હતું કે, અા પાકનું ફેબ્રુઅારી માસના અંતમાં વાવેતર કરાય છે ...

 • વિરાટ ધર્મસભામાં હિન્દુ સંસ્કૃતિની એકતા પર ભાર મૂકાયો

  DivyaBhaskar News Network | May 11,2019, 06:51 AM IST

  મોટા કાદિયાના અથર્વવેદી આશ્રમ મધ્યે બ્રહ્મલીન સંત શિવગણદાસજી મહારાજની પુણ્યતિથિ તેમજ નૂતન અતિથિ ભવનના ઉદ્ઘાટન સમારોહનો આરંભ કરાયો હતો. સંતો-મહંતોના દીપ પ્રાગટ્યથી આરંભાયેલી ધર્મસભામાં પ્રેરણાપીઠ પીરાણાના ગાદીપતિ સતપંથ આચાર્ય નાનકદાસજી મહારાજે ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી દરેક સતપંથીની હોવાનું જણાવી ...

 • પ્રા. શિક્ષક સમાજે શહીદ ફંડમાં 3.22 લાખ અાપ્યા

  DivyaBhaskar News Network | May 10,2019, 06:47 AM IST

  પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિજનો માટે નખત્રાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ત્રણ લાખથી વધુનો ફાળો અેકઠો કરી તેનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો. રાજ્ય શિક્ષક સંઘના અાદેશ અનુસાર તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજે રૂા. 3, 22, 780ની ...

 • મથલમાં ખોંભડીની પરણિતાએ ગળા ફાંસો ખાધો

  DivyaBhaskar News Network | May 10,2019, 06:47 AM IST

  નખત્રાણા તાલુકાના મથલ ગામ પાસે આવેલ હેણપીરની દરગાહ પાસે 24 વર્ષીય પરિણીતાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી અાવતાં પોલીસ સ્થળ પર ઘસી જઇને કાર્યવાહી સંભાળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના ખોંભડી ગામની મુમતાજ ઇમરાઝ હજામ (ઉ.વ.24) જે ...

 • નખત્રાણામાં સ્ટેમ્પ પેપર અને ટિકિટ ઉપલબ્ધ કરાવો

  DivyaBhaskar News Network | May 09,2019, 06:56 AM IST

  નખત્રાણામાં છેલ્લા કેટલાક સકયથી સ્ટેમ્પ વેન્ડર્સ પાસે સ્ટેમ્પ પેપર અને સ્ટેમ્પ ટિકિટ ન હોતાં અરજદારો અને ધારાશાસ્ત્રીઅો મુશ્કેલીમાં મુકાયા છે જેના ઉકેલ રૂપે પેપર અને ટિકિટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાય તેવી માગ સ્થાનિક બાર અેસોસિયેશન દ્વારા કરાઇ છે. અા ...

 • નખત્રાણામાં અઢી કરોડના ખર્ચે અતિથિ ભવનનું ભૂમિપૂજન

  DivyaBhaskar News Network | May 08,2019, 06:50 AM IST

  પશ્ચિમ કચ્છના નખત્રાણા-લખપત હાઇવે પર આવેલાં નિષ્કલંકીધામ ખાતે અદ્યતન સુવિધા સાથેના નૂતન અતિથિ ભવનનું ભૂમિપૂજન કરાયું છે. સંસ્થાના ગાદિપતિ જયરામદાસજી મહારાજ, અથર્વવેદી આશ્રમ-કાદિયા મોટાના મહંત દિવ્યાનંદજી મહારાજ, શાંતિદાસજી મહારાજ, પંકજદાસજી મહારાજ તેમજ અન્ય સતપંથ સમાજના સંતોના હસ્તે અઢી કરોડના ...

 • નખત્રાણામાં છેલ્લા અેક માસથી સ્ટેમ્પ વેન્ડર્સના પરવાના રિન્યૂ ન

  DivyaBhaskar News Network | May 08,2019, 06:50 AM IST

  નખત્રાણામાં છેલ્લા અેક માસથી સ્ટેમ્પ વેન્ડર્સના પરવાના રિન્યૂ ન થતાં લોકોને અેકમાત્ર મામલતદાર કચેરીનો વિકલ્પ હોતાં ઇ-સ્ટેમ્પિંગ માટે લાંબી કતારમાં ઉભવું પડતું હોવાથી હાલાકીનો ભોગ બની રહ્યા છે. નગરમાં પાંચથી છ સ્ટેમ્પ વેન્ડર છે જેમના પરવાના અેક માસથી ...

 • કાળઝાળ ગરમીથી પક્ષીઓને બચાવી શકાય તેવા હેતુથી નખત્રાણા તાલુકા

  DivyaBhaskar News Network | May 08,2019, 06:50 AM IST

  કાળઝાળ ગરમીથી પક્ષીઓને બચાવી શકાય તેવા હેતુથી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રૂપ તેમજ દાતાઓના સહયોગે ચકલીઘર, પાણીની કુંડી તેમજ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.આનંદનગરના સાંઈ જલારામ મંદિરના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં 1000 ચકલીઘર, 1000 પાણીની કુંડી તેમજ 1500થી વધુ ...

 • નખત્રાણા તાલુકાના અામારા ગામની સીમમાં ખેડૂતની મંજૂરી વિના અદાણી

  DivyaBhaskar News Network | May 08,2019, 06:50 AM IST

  નખત્રાણા તાલુકાના અામારા ગામની સીમમાં ખેડૂતની મંજૂરી વિના અદાણી અેનર્જી કંપની દ્વારા ખેતરમાં પવનચક્કી ઉભી કરાઇ હોવાનો અાક્ષેપ નખત્રાણાના નાયબ મામલતદાર સમક્ષ કરાયેલી રજૂઅાતમાં કરાયો છે. રે.સ.નં. 148 વાળી લાલજી ગોપાલ પટેલના સંયુક્ત માલિકીના ખેતરમાં અદાણી કંપની દ્વારા ...

 • નખત્રાણા ના નિષ્કલંકી ધામ વિશ્વકરમાં માર્કેટ પાસે બાઈક તેમજ ટોવેરા

  DivyaBhaskar News Network | May 08,2019, 06:50 AM IST

  નખત્રાણા ના નિષ્કલંકી ધામ વિશ્વકરમાં માર્કેટ પાસે બાઈક તેમજ ટોવેરા ની ટક્કર માં બાઈક ચાલક ને ગંભીર ઇજા થઇ હતી અતિ ગંભીર બાઈક ચાલક ને 108 ની મદદથી સામુહિક આરોગય કેન્દ્ર માં સારવાર માટે લાઇ જવાયો હતો ..બાઈક નમ્બર GJ12 ...

 • અાજે નખત્રાણામાં પાણીની કુંડી, ચકલીઘર, રોપા વિતરીત કરાશે

  DivyaBhaskar News Network | May 05,2019, 06:55 AM IST

  નખત્રાણાના સાંઇ જલારામ મંદિરે અાજે 5મી રવિવારે સાંજે 5 વાગ્યે તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રૂપ દ્વારા ચકલીઘર, પાણીના કુંડાં, તુલસીના રોપા વિતરીત કરાશે. ગ્રૂપના રાજેશ પલણના જણાવ્યા મુજબ જીવદયાપ્રેમીઅો અા વિતરણનો મોટી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ છે. ગ્રૂપ દ્વારા ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી