બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર, ઈન્ડીયા બુક રેકોર્ડ્સમાં સ્થાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે - Divya Bhaskar
એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે
  • વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી ગાંધીધામની કરીશ્માની ઉપલબ્ધી
  • એક નેત્રમાં હેઝલ તો બીજામાં બ્લેકીશ બ્રાઉન રંગ, દેશમાંથી એકજ નોંધ

અન્ય સમાચારો પણ છે...