તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાનામઢમાં તૈયારીઓને આખરી ઓપ : પાંચ લાખ પ્રવાસીઓ આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થોડા વર્ષોથી નવરાત્રિના બેથી ત્રણ દિવસ પહેલા જ શરૂ થઇ જાય છે યાત્રીઓનો પ્રવાહ
  • શનિવારે મોડી સાંજે મઢ જાગીરના અધ્યક્ષના હસ્તે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે પર્વનો પ્રારંભ થશે
અન્ય સમાચારો પણ છે...