વડોદરાથી ExEn અંજારના SE બને તે પૂર્વે 5 જ દિવસમાં ડેપ્યુટેશન રદ કરાયું!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • PGVCLઅને GUVNL વચ્ચે શોર્ટસર્કીટ
  • એ જ કાર્યપાલક ઈજનેર જેણે કડોલકાંડમાં સિંઘમની ભૂમિકા ભજવી અને PGVCLએ અઢી મહિનામાં ટ્રાન્સફર કરી હતી