• Home
  • Kutchh
  • Bhuj
  • jayanti bhanushali murder case key accused Chhabil Patel appear in bhauch court

ભાનુશાળી હત્યા કેસ / છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો, 10 દિવસના રિમાન્ડ મંજૂર

divyabhaskar.com

Mar 15, 2019, 05:00 PM IST
jayanti bhanushali murder case key accused Chhabil Patel appear in bhauch court

  • SITએ 12થી વધુ કારણો રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા
  • પુત્ર સુિદ્ધાર્થ પટેલની ધરપકડ બાદ છબીલે ગઈકાલે સરેંડર કર્યું હતું

અમદાવાદ/કચ્છ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસમાં આરોપી છબીલ પટેલને આજે ભચાઉકોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે છબીલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

છબીલનું સરેંડર: પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડ બાદ પિતા છબીલ પટેલે ગઈકાલે અમદાવાદ અરપોર્ટ પર પોલીસ સામે સંરેડર કર્યું હતું. SITએ કોર્ટમાં 12થી વધુ કારણો રજૂ કરીને છબીલના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે 10 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

X
jayanti bhanushali murder case key accused Chhabil Patel appear in bhauch court
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી