તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને કચ્છ બોર્ડર પર તોડી પાડ્

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ - Divya Bhaskar
તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ

ભુજ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી જૈશના આતંકી ટ્રેઈનિંગ કેમ્પને નષ્ટ કર્યા હતા. ત્યારે ગુજરાતની કચ્છ સરહદે અબડાસા તાલુકાના નૂનધાતડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાની યુએવી ડ્રોનને એરફોર્સે તોડી પાડ્યું  હોવાના અહેવાલ છે.

સવારે કાર્યવાહી: ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામલોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.

ગામ લોકોએ ધડાકો સાંભળ્યો, ભંગાર પણ જોયો: રેકી કરવા આવેલા તોડી પડાયેલા પાકિસ્તાની યુએવી ડ્રોનનો  ભંગાર ગામલોકોએ જોયો હતો. વહેલી સવારે એરફોર્સે ડ્રોનને તોડી પાડ્યું તેનો ધડાકો પણ આસપાસના લોકોએ સાંભળ્યો હોવાનું કહી રહ્યા છે. જ્યારે કચ્છની સરહદે દેશની સુરક્ષા કરતાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો