• ભુજ / સુરતની ઘટના બાદ કચ્છનું વહીવટી તંત્ર પણ સફાળુ જાગી ઉઠયું : ઉંચી ઇમારતોમાં તપાસનો દોર શરૂ

  divyabhaskar.com | May 26,2019, 09:25 AM IST

  ભુજ: સુરતમાં શુક્રવારે ટ્યુશન ક્લાસમાં આગ લાગવાને કારણે 21 બાળકોના મૃત્યુ પામ્યા જેને પગલે રાજ્ય સરકારની સૂચનાને પગલે ભુજમાં નગરપાલિકાના અગ્નિશમન દળના સ્ટાફે ટ્યુશન ક્લાસ, હોટેલ અને રેસ્ટોરન્ટને ચેકીંગ કરી હતી અને નોટિસ ફટકારી હતી તેમજ જ્યાં સુધી ફાયર સેફ્ટી ...

 • માંડવીમાં હદપારીનો ભંગ કરનાર પકડાયો

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  માંડવીમાં ગત ફેબ્રુઅારી મહિનામાં તડીપાર કરાયેલા શખ્સે હદપારીનો ભંગ કરી પરત અાવી જતાં સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માંડવીના બાબવાડી વલ્લભનગર ઢુયા પર રહેતા આરોપી વિનોદ અજીતસિંહ ચુડાસમા (ઉ.વ.22)ને મુન્દ્રા પ્રાંત અધિકારીના હુકમથી ગત 27 ફેબ્રુઅારીના ...

 • ગેબી મતિયાદેવ સ્થાનકે યાત્રા મહોત્સવ યોજાયો

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  મહેશપંથી મહેશ્વરી સમાજના ગેબી મતિયાદેવ સ્થાનકે વાર્ષિક યાત્રા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. પીર નારાણદેવ લાલણના સાન્નિધ્યમાં યોજાયેલા સમારોહમાં પૂજારી હિરજીદાદા માતંગ દ્વારા પૂજનવિધિ કરાઇ હતી. રાત્રે મહાપ્રસાદના દાતા સામજી મુરજી ડોરૂ રહ્યા હતા. રાત્રે સંતવાણી યોજાઇ હતી. બીજા દિવસે ...

 • વાર્તાઓ લોકોને એકબીજા સાથે જોડી રાખવાનું કામ કરે છે

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  બાળકોના જીવનમાં જે પરિવર્તન મોટા-મોટા ઉપદેશોથી નથી આવતું તે નાનકડી વાર્તાથી આવી જાય છે અને જે શિક્ષક કે વાલી સારા વાર્તાકાર બની શકે તે શિક્ષણકાર્યને રસપ્રદ અને અસરકારક બનાવી શકે તેવા અાશય સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાની ૧૭ પ્રાથમિક ...

 • કચ્છ સરહદે વધેલી શંકાસ્પદ ગતિવિધિઅો સુચક: સુરક્ષા દળો સતર્કતા દાખવે

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  પકિસ્તાન સાથે અત્યંત વ્યહાત્મક રીતે જોડાયેલી સંવેદનશીલ કચ્છ સરહદે પાછલા કેટલાક સમયથી અને ખાસ કરીને અેરસ્ટ્રાઇકની ઘટના બાદ જે રીતે દેશવિરોધી ગણી શકાય તેવી શંકાસ્પદ પ્રવૃતિઅોનો ગ્રાફ ઉંચકાયો છે તેને અતી સુચક ગણાવાઇ રહ્યો છે અને સુરક્ષા દળો અા બાબતે ...

 • ડ્રગ્સ સાથે પકડાયેલી બોટ સપ્તાહ પૂર્વે પણ કચ્છ સુધી અાવી હતી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  પાકિસ્તાનથી 500 કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઠાલવતા પૂર્વે જ પકડાઇ ગયેલા છ ખલાસીઅોની પૂછપરછમાં નવા નવા ખૂલાસાઅો થઇ રહ્યા છે અને અેવી વાત બહાર અાવી છે કે પકડાયેલી બોટ અગાઉ પણ ભારતમાં અા પ્રકારની ખેપ કરી ગઇ છે. અને ...

 • ભુજના માધવ પાર્ક સોસાયટીને પાણીના મામલે તકલીફ નથી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  ભુજ | ભુજના ભાનુશાળી નગર વિસ્તારમાં અાવેલા સ્વામીનારાયણ મંદિર (બેપ્સ), ચારણ સમાજવાડી અને પુરુષોતમ પાર્ક અેપાર્ટમેન્ટના રહીશો ડાયરેક્ટ પાણી મેળવી લેતા હોવાના અાક્ષેપમાં નવો વળાંક અાવ્યો છે અને નજીકમાં અાવેલી માધવપા્રક સોસાયટીઅે અેવી રજૂઅાત કરી છે કે અાનાથી અમને કોઇ ...

 • અગનકાંડના સામના માટે સજ્જ છીએ? કલેકટરે વિસ્તૃત અહેવાલ માંગ્યો

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  શુક્રવારે સુરતના સરથાણા વિસ્તારમાં અાવેલ તક્ષશીલા બિલ્ડીંગમાં લાગેલી અાગની ઘટનામાં 6થી 20 વર્ષની વયના 21 છાત્રોના અાગમાં ભડથું થવાના લીધે કે પછી જીવ બચાવવા માટે ચોથા માળેથી કુદતા ગંભીર ઇજાના કારણે મોત થતાં અાખો દેશ હતપ્રભ બની ગયો છે. સુરતની ...

 • યુનિને ટુંકમાં નવા કુલપતિ મળવાની શકયતાઅો ઉજળી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  2003ની સાલથી અસ્તિત્વમાં અાવેલ ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના નામ સાથે જોડાયેલ કચ્છ યુનિવર્સિટીને અાાગામી ટુંકજ સમયમાં નવા કુલપતિ મળી જાય તેવી શકયતાઅો ઉજળી બની છે. સોમવારથી અાચારસંહિતા વિધીવત રીતે પૂર્ણ થતાંની સાથેજ નવા વાઇસ ચાન્સેલરની નિયુકિતનો માર્ગ મોકળો બનશે. ...

 • હમીદ ભટ્ટી હુમલામાં માજી કોંગ્રેસી નગરસેવક હજુ પોલીસ પકડથી દુર

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  કચ્છ યુનિવર્સિટીના સંકુલમાં માજી નગર સેવક હમીદ ભટ્ટી પર હિંચકારો હુમલો તા.27 માર્ચ ના થયો હતો. જેમાં 20થી 22 જણના નામ ફરીયાદમાં લખાવાયા હતા. જેમાં પોલીસે મુખ્ય સુત્રધાર મુજાહીદ હીંગોરજા, રજાક બાફણ સહિત બે જણને 11 મેના રોજ પકડી જેલમાં ...

 • શહેરમાં મહતમ પારો 41.4 ડિગ્રીઅે પહોંચ્યો : લોકો અકળાયા

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  મે માસ પૂર્ણતાના અારે પહોંચ્યો છે ત્યારે અા માસના અંતીમ અઠવાડિયામાં ગરમીઅે ફરી અેકવાર પોતાનું જોર દેખાડવાનું શરૂ કર્યુ હોય તેમ મહતમ પારો ક્રમશ: ઉંચકાઇ રહ્યો છે શનિવારે ભુજમાં મહતમ પારો 1 ડિગ્રીના વધારા સાથે 41.4 ડિગ્રીના અાંકે પહોંચતા લોકો ...

 • જુની અદાવતમાં યુવાનને સાત શખ્સોઅે પટ્ટા અને હોકીથી માર્યો

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  ભુજની ભાગોળે જુની અદાવતમાં યુવાનને સાત શખ્સોઅે પટ્ટા અને હોકીથી મારી મારી ઇજા પહોંચાડી હતી. તો માનકુવામાં દારૂ પીવા બાબતે પિતાઅે ઠપકો અાપતાં પુત્રઅે બાપને દિવાલ સાથે ભટકાડી જખમી કરી નાખતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યારે તાલુકાના નાના રેહા ગામે મહિલાને ...

 • માધાપરમાં બાઇકે રાહદારીને ટકકર મારી, ચાલક ફરાર

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  ભુજ તાલુકાના માધાપરમાં રામનગરી ચોકડી પાસે હીટ અેન્ડ રનનો બનાવ બન્યો હતો. 55 વર્ષીય વયસ્કને અજાણ્યા મોટર સાયકલના ચાલકે ટકકર મારી ફેકચર સહિતની ઇજા પહોંચાડી નાશી છુટ્યો હતો. માધાપર કારીમોરી તળાવ પાસે રહેતા સંજય જમનભાઇ દેવીપુજક (ઉ.વ.28)ની ફરિયાદને ટાંકીને ...

 • સંસ્કારનગરમાંથી સાડા ત્રણ લાખની કારની ઉઠાંતરી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  ભુજના જુના સંસ્કારનગરમાં ઘર પાસે પાર્ક કરેલી 3, 50, 000ની કિંમતની કાર કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં અે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સંસ્કારનગરમાં મકાન નંબર 40માં રહેતા રામપ્રતાપભાઇ દરીયાદાના ઠકકર (ઉ.વ.47)ની ફરિયાદને ...

 • પાણી અને વાણીનો સંયમ કેળવવા શીખ અપાઇ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  ભુજ | ભુજ છ કોટિ સંઘ જૈનભવન ખાતે પધારેલાં લીંબડી અજરામર સંપ્રદાયના વરિષ્ઠ મહાસતીજી જ્યોતિપ્રભાજી મ.સા. અને તોરલકુમારીજી મ.સા.અે પોતાના વ્યાખ્યાનમાં હાલમાં પર્યાવરણમાં થયેલા ફેરફારોને લીધે પાણીની અાવકના સ્ત્રોતની અછતના પરિણામે રાષ્ટ્રમાં પડી રહેલી પાણીની તંગીને નિવારવા માટે જૈનાજ્ઞા અનુસાર ...

 • સ્ટેશને અેસ્કેલેટર કાર્યરત થવામાં તકનીકી મંજુરીના વિલંબે સર્જયો અવરોધ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:05 AM IST

  અે કેટેગરીમાં અાવતા ભુજ રેલવે સ્ટેશને પ્રવાસીઅોની સુવિધા માટે અેસ્કેલેટર અેટલે કે સ્વય સંચાલીત સીડીની સુવિધા ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તો અા નિર્ણયના પગલે કામ શરૂ કરી દેવામાં અાવ્યા બાદ મોટાભાગે તેને અાટોપીય લેવામાં અાવ્યું છે. જોકે અેક તકનીકી ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી