• ધો10-12 સાયન્સના પુસ્તક બજારમાં ન આવતા હાલાકી

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:06 AM IST

  ભુજ |ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના ગુજરાત બોર્ડના પાઠયપુસ્તકો બજારમાં ન પહોંચાડાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. એક તરફ ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળે ધોરણ 10-12ના પુસ્તકોની કિંમતમાં સરેરાશ 300 ટકા સુધીનો વધારો કરી દીધો, તેવામાં વિદ્યાર્થીઓ-શિક્ષકોને ...

 • અંતિમ દિવસે ભુજમાં મહિલા કર્મીઅો સહિત જિલ્લામાં 1157 કર્મીઅોઅે વોટીંગ કર્યું

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:06 AM IST

  કચ્છ બેઠક પર યોજાનાર લોકસભા ચૂંટણીને અાડે હવે સપ્તાહથી પણ અોછો સમય માંડ બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી ફરજમાં જોતરાનાર કર્મચારીઅોને તાલીમબધ્ધ કરવા અને તેઅો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની કામગીરી અાટોપી લેવાઇ છે. ...

 • લોરીયા પાસે ગર્ભવતી પરિણીતાનું કુદરતી મૃત્યુ થયું કે પછી હત્યા ?

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:06 AM IST

  લોરીયા નજીક આવેલા એક નાનકડા ગામમાં 12થી 15 માસનો લગ્નગાળો અને 5 માસનો ગર્ભ ધરાવતી પરિણીત મહિલાનું મોત કુદરતી રીતે થયું કે પછી તેની હત્યા થઇ છે તેવી ચર્ચા ઉઠવા પામી છે. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ દફનવિધી કરી દેતા ...

 • માધાપરમાં સોની જ્ઞાતિની વાડીનું કાલે ભૂમિપૂજન

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:06 AM IST

  ભુજ | સમસ્ત મારૂ કંસારા સોની જ્ઞાતિ માટેની નૂતન સમાજવાડીનું નિર્માણ માધાપરના બાપાદયાળુનગર ખાતે થવાનું છે જેના ભૂમિપૂજનનો કાર્યક્રમ હનુમાન જયંતિ, શુક્રવારે 19મીના સવારે 9:30 કલાકે રાખવામાં અાવ્યો છે. મુખ્ય દાતા ઘનશ્યામ પરમાર પરિવાર, સ્વ. કાંતિલાલ બુદ્ધભટ્ટી પરિવાર તેમજ જ્ઞાતિ ...

 • માનકુવામાં કાછીયાને પિતા-પુત્રઅે લાકડીથી માર માર્યો

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:06 AM IST

  ભુજ તાલુકાના માનકુવા ગામે શાકભાજીના વેપારી પર પિતા-પુત્ર લાકડીઅોથી તુટી પડતાં વેપારીને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માનકુવા ગામે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા વિનોદભાઇ બાબુભાઇ વઢીયાર (ઉ.વ.22) પાસે બુધવારે સવારે માનકુવા ગામે રહેતા ...

 • ખાવડા CHCના તબીબે ભ્રષ્ટાચાર કર્યાનો અાક્ષેપ

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:06 AM IST

  ભુજ | ખાવડા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રના ડો. નુપુરકુમારી ઉપર અાક્ષેપો કરતા કહ્યું હતું કે, તેઓ સીએચસીમાં મુખ્ય તબીબ તરીકે ફરજ બજાવે છે, ખાવડામાં જૂનું સી.અેચ.સી. હતું. ત્યાં વર્ષ 2014થી 2016માં ખોટા બિલ રજુ કર્યા હતા, જેમાં અેરકન્ડીશન લાગ્યું નથી, પરંતુ ...

 • બાર્જ ડુબતાં લાપતા બનેલા ખલાસીની હજુ પણ ભાળ નહીં

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:05 AM IST

  સર્કયુલેશનની અસર હેઠળ રવિવાર મધરાતથી વાતાવરણમાં પલટો અાવ્યા બાદ વેગીલો વાયરો ફુંકાવવા સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછળ્યા હતા. પલટાયેલા હવામાનના કારણે જખાૈ પાસે અેક બાર્જે જળસમાધી લઇ લીધી હતી. અા ઘટનામાં કોસ્ટગાર્ડે 7 ખલાસીઅોને તો બચાવી લીધા હતા પણ અેક ...

 • વીજતંત્ર સરહદ ડેરીનું જોડાણ ન કાપી શક્યું, હવે આજે વારો

  DivyaBhaskar News Network | Apr 18,2019, 06:05 AM IST

  સરહદ ડેરીને જીપીસીબીની ક્લોઝર નોટિસ મુદ્દે બુધવારે પીજીવીસીએલ કનેક્શન કાપવાનું હતું, જો કે અન્ય લાઈન ફોલ્ટના બહાના તળે કાપી ન શકતા ગુરુવારે સવારે કનેક્શન કાપવામાં આવશે. કુકમા સબડિવિઝનના નાયબ ઈજનેર એમ.એચ. સાધુએ જણાવ્યું કે, આજે પવન હોતા અન્ય લાઈન ...

 • સુગારીયા ગામે એક માસ સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે

  DivyaBhaskar News Network | Apr 18,2019, 05:55 AM IST

  સુગારીયા ગામ પાતાળેશ્વર મહાદેવ ભજન મંડળ દ્વારા અંજાર તાલુકાના સુગારીયા ગામે પાતાળેશ્વર મહાદેવ મંદિર મધ્યે મહંત ચેનગીરી બાપુના સાનિધ્યમાં પવિત્ર ચૈત્ર મહિનામાં એક માસ સુધી સુગારીયા ગામે સમસ્ત પિતૃ મોક્ષાર્થે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. કથાના વક્તા ...

 • મુંબઈ / ફોટો ખેંચવા ટ્રેનની છત પર ચઢેલો ગુજરાતી ટીનેજર ગંભીર રીતે દાઝ્યો

  Divyabhaskar.com | Apr 17,2019, 11:05 AM IST

  મુંબઈ:મલાડનો 13 વર્ષનો કુશલ મનીષ ભેદા ફોટો ખેંચવા માટે ઊભેલી ટ્રેનની છત પર ચઢી ગયો અને ઓવરહેડ વાયરને સ્પર્શ થવાથી ગંભીર રીતે દાઝી ગયો છે.  75 ટકા દાઝવા સાથે તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.  કુશલ નવમા ધોરણમાં ભણે ...

 • 69.27 કરોડ કેવી રીતે ચૂકવશે પાલિકા?

  DivyaBhaskar News Network | Apr 17,2019, 06:26 AM IST

  નગરપાલિકાને 2001ની વસ્તીને ધ્યાને લઇને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દર મહિને 25 લાખથી વધુ રકમનું બીલ ચડતું જાય છે પરંતુ પાલિકાના પદાધિકારી કે અધિકારીના પેટનું પાણી હલતું નથી. હાલની તારીખે અંદાજે 69.27 કરોડની રકમ ...

 • બાઇક ચાલક ડીવાઈડર સાથે અથડાતા ઇજાગ્રસ્ત

  DivyaBhaskar News Network | Apr 17,2019, 06:26 AM IST

  તાલુકા પંચાયતની કચેરીની સામે બાઈક ચાલકે સાંજના સમયે ટ્રાફીકના પગલે સમંતુલા ગુમાવીને ડીવાઈડર સાથે બાઈક અથડાવતા તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા ઘાયલને હોસ્પીટલ લઈ ગયા ...

 • ગાંધીધામની ડોલી બની ‘મીસીસ ઈન્ડીયા યુકે', અન્ય બે ખિતાબ પણ મેળવ્યા

  DivyaBhaskar News Network | Apr 17,2019, 06:25 AM IST

  ગાંધીધામની પુત્રી ડોલી આહુજાએ મીસીસ ઈન્ડિયા યુનાઈટૅડ કિંગ્ડોમનો ખિતાબ હાંસલ કરીને સંકુલ અને જિલ્લાનું જ નહિ પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવપ્રદ સિદ્ધી અંકે કરી હતી. આ સાથે તેમણે મીસીસ ગ્લેવમર્સ, મીસીસ બ્રાન્ડ એમ્બાડસરનો ખીતાબ પણ હાંસલ કર્યો હતો. ગત મહિને ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી